ઇન્ટરનેટ પર દર 1 મિનિટમાં શું-શું થાય છે? જાણો

જ્યારે તમે આ પોસ્ટ વાંચો છો ત્યારે ઇન્ટરનેટ પર કઈકને કઈક થયું રહ્યું છે, દર 1 મિનિટમાં ઇન્ટરનેટ પર ઘણી બધી એક્ટિવિટી થાય છે.

આજે આપણે DOMO ના નવા રિપોર્ટ પ્રમાણે જાણીશું કે દર 1 મિનિટમાં ઇન્ટરનેટ પર શું-શું થાય છે? તો ચાલો જાણીએ.

ઇન્ટરનેટ પર દર 1 મિનિટમાં શું-શું થાય છે? જાણો

ઇન્ટરનેટ પર દર 1 મિનિટમાં શું થાય છે?

ઇન્ટરનેટ પર દર 1 મિનિટમાં નીચે પ્રમાણેની એક્ટિવિટી થાય છે.

  • 66 હજાર ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર થાય છે.
  • ઈમેલ યુઝર 231.4 મિલ્યન સંદેશાઓ મોકલે છે.
  • ગૂગલ પર 5.9 મિલ્યન સર્ચ થાય છે.
  • 16 મિલ્યન લોકો ટેક્સ્ટ મેસેજ મોકલે છે.
  • ફેસબુક પર 1.7 મિલ્યન અલગ-અલગ પ્રકારના કન્ટેન્ટ શેર થાય છે.
  • ટ્વિટર પર 347.2 હજાર જેટલી ટ્વિટ પોસ્ટ થાય છે.
  • સ્નેપચેટ પર 2.43 મિલ્યન સ્નેપ મોકલવામાં આવે છે.
  • યુટ્યુબ પર 500 કલાકોના વિડિયો અપલોડ થાય છે.
  • ઝૂમ મિટિંગમાં 104.6 હજાર જેટલા કલાકો ટોટલ ખર્ચ થાય છે.
  • Amazon પર $443 હજાર ડોલરનો ખર્ચ ખરીદવા વાળા કરતાં હોય છે.

પૂરી દુનિયા આજે ઇન્ટરનેટનો ઉપયોગ 5 અબજથી પણ વધારે લોકો કરે છે. હવે વિચારો એક જ મિનિટમાં ઇન્ટરનેટ પર શું શું થાય છે.

વિડિયો

આશા છે કે આ જાણકારી તમને ઉપયોગી થશે. તમારો ધન્યવાદ.

અમારી અન્ય પોસ્ટ: