ઇન્સ્ટાગ્રામમાં કેવી રીતે કોઈને પણ હંમેશા માટે બ્લોક કરવું?

મિત્રો ઇન્સ્ટાગ્રામમાં તમને દરરોજ ઘણા અજાણ્યા લોકોની રિકવેસ્ટ (Request – વિનંતી) આવતી હશે અને તેમાં કઈકને કઈક વસ્તુનું પ્રમોશન હોય છે જે તમારા કામનું નથી હોતું.

તમે ઘણા લોકોને બ્લોક કરતાં હશો અથવા બ્લોક કરવા ઇચ્છતા હશો તો પણ અમુક લોકો નવા-નવા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને તમને મેસેજ કરતાં હોય છે.

આજે આપણે જાણીશું કે તમે કેવી રીતે કોઈ પણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને બ્લોક કરી શકો છો અને આ રીતથી તે વ્યક્તિ નવું એકાઉન્ટ બનાવીને પણ તમને મેસેજ નહીં કરી શકે,

કારણ કે તે વ્યક્તિ જો નવું એકાઉન્ટ બનાવશે તો તે ઓટોમેટિક તમારા માટે બ્લોક રહેશે, આનાથી તમને જે ઇન્સ્ટાગ્રામ પર હેરાન કરતાં હોય તેમને તમે હમેશા માટે બ્લોક કરી શકો છો.

ઇન્સ્ટાગ્રામ પર કોઈ પણ એકાઉન્ટને હંમેશા માટે બ્લોક કરવાની રીત

ઇન્સ્ટાગ્રામ પર કોઈ પણ એકાઉન્ટને હંમેશા માટે બ્લોક કરવાની રીત

સૌપ્રથમ હું તમને જણાવી દઉં કે તમે તમારું ઇન્સ્ટાગ્રામ એપ ખોલી રાખો અને તેમાં તમારી પ્રોફાઇલ ખોલો.

તમે તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી ખોલો પછી તમે હવે નીચે જણાવ્યા પગલાં અનુસરો.

ઋષિ પટેલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

  • ઉપર 3 ટપકા પર ક્લિક કરો.

ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને બ્લોક કરવા માટેનું ઓપ્શન

  • હવે Block પર ક્લિક કરો.

ઇન્સ્ટાગ્રામમાં કોઈને પણ હમેશા માટે બ્લોક કરવા માટેનું ઓપ્શન

  • હવે “Block and new accounts they may create” ઓપ્શન પર ક્લિક કરો.

આ રીતથી તમે કોઈ પણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને સરળતાથી હંમેશા માટે બ્લોક કરી શકો છો.

આશા છે કે તમને પોસ્ટ ઉપયોગી થઈ હશે, તમારા મિત્રો સાથે પણ શેર કરજો.

અમારી દર નવી પોસ્ટની અપડેટ મેળવવા માટે 7600940342 વોટ્સએપ નંબર પર Hii જરૂર મોકલજો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો :