મિત્રો આજે આપણે પહેલા પણ ટેક ન્યુઝમાં વાત કરી હતી કે આપણે હવે ઇન્સ્ટાગ્રામમાં લાઈક સંતાડી શકીશું અને આજે આપણે તેની જ રીત જાણવાના છીએ કે ઇન્સ્ટાગ્રામમાં કેવી રીતે આપણે લાઈકને સંતાડી શકીએ? તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ જાણીએ.
ઇન્સ્ટાગ્રામમાં લાઈક સંતાડવાની રીત
- સૌપ્રથમ તમારે જે પોસ્ટની લાઈક સંતાડવી છે તે ખોલો અને તેની જમણી બાજુ ઉપર 3 ટપકા ፧ હશે તો તેના પર ક્લિક કરો.
- હવે Hide Like Count પર ક્લિક કરો અને તમારી લાઈક બીજા યુઝર માટે સંતાઈ જશે.
- હવે જો તમારે લાઈકને સંતાડવું ન હોય તો તમે ફરી 3 ટપકા પર ક્લિક કરો અને Unhide Like Count પર ક્લિક કરો અને તમારી લાઈક બધાને દેખાવા માંડશે.
આશા છે કે તમને આ પોસ્ટ ખૂબ ઉપયોગી થશે, તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી તેમને પણ ઇન્સ્ટાગ્રામમાં લાઈક સંતાડતા આવડી જાય.
અમારી અન્ય પોસ્ટ: