ઇન્સ્ટાગ્રામ પર અકાઉંટની સાથે-સાથે તમે કોઈ પણ હેશટેગને પણ ફોલો કરી શકો છો. જ્યારે તમે ઇન્સ્ટાગ્રામ પર કોઈ હેશટેગને ફોલો કરશો તો તેને લગતા પોસ્ટ તમારી ફીડમાં આવવા માંડશે. તો ચાલો આજે જાણીએ કે તમે કેવી રીતે ઇન્સ્ટાગ્રામ પર કોઈ પણ હેશટેગને ફોલો કરી શકો છો.
ઇન્સ્ટાગ્રામ પર હેશટેગ ફોલો કરવાની રીત
- સૌપ્રથમ 📱 મોબાઇલમાં Instagram એપ ખોલો.
- હવે તમે ભૂરા કલરના બટન પર ક્લિક કરીને તે હેશટેગને Follow પણ કરી શકો છો.
મિત્રો આવી રીતે તમે ઇન્સ્ટાગ્રામ પર કોઈ પણ હેશટેગને અનુસરી શકો છો.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-
- ઇન્સ્ટાગ્રામમાં કોણે કેટલી લાઈક કરી એ કેવી રીતે સંતાડવું?
- તમે ઇન્સ્ટાગ્રામમાં કેટલો સમય પસાર કર્યો એ કઈ રીતે જોવું?
- ઇન્સ્ટાગ્રામ વિશે આ 10 રસપ્રદ વાતો તમારે જરૂર જાણવી જોઈએ
- સ્ટોરી મૂકનાર ઇન્સ્ટાગ્રામ યુઝરને ખબર ના પડે તેવી રીતે તેની સ્ટોરી કેવી રીતે જોવી?
- ઇન્સ્ટાગ્રામમાં વેનિશ મોડ શું હોય છે? તે કેવી રીતે કામ કરે છે? તેનો ઉપયોગ કેવી રીતે કરવો?