ઈમેલમાં PFA નું ફુલ ફોર્મ શું હોય છે?

ઈમેલમાં વપરાતા PFA શબ્દનું ફુલ ફોર્મ શું છે?

PFA નું ફુલ ફોર્મ – PFA Full Form in Email

 PFA નું ફુલ ફોર્મ “પ્લીઝ ફાઇન્ડ અટેચમેન્ટ (Please Find Attachment)” છે.

  • જ્યારે પણ આપણે ઈમેલમાં કોઈ પણ ડોકયુમેંટની લેવડ-દેવડ કરીએ છીએ ત્યારે PFA શબ્દનો ઉપયોગ જરૂર કરીએ છીએ.
  • આ શબ્દનો ઉપયોગ જ્યારે આપણે કોઈને ઈમેલ મોકલીએ છીએ અને ઈમેલની સાથે કોઈ ડોકયુમેંટ અથવા અન્ય ફાઇલ અટેચ કરીને મોકલીએ ત્યારે થાય છે.
  • આ શબ્દનો સીધો અર્થ એ થાય છે કે આ ઈમેલમાં અટેચ કરેલા ડોકયુમેંટ અથવા ફાઇલને ચેક કરો.
  • આનાથી ઈમેલ પ્રાપ્ત કરનાર યુઝરને ખબર પડે છે કે આ ઈમેલ સાથે આવેલા ડોકયુમેંટને મારે ચેક કરવાનું છે.

અમારી અન્ય પોસ્ટ: