એલોન મસ્કએ જાતે કર્યું કન્ફર્મ કે ટ્વિટર પર ટ્વીટના અક્ષરોની લિમિટ વધશે..!!

Twitter

2017 પહેલા ટ્વિટર પર જો આપણે કોઈ ટ્વીટ પોસ્ટ કરતાં તો તેમાં માત્ર 140 અક્ષર જ લખી શકાતા હતા પણ 2017 પછી આ લિમિટને 280 સુધી કરવામાં આવી.

હવે ટ્વિટર પર ટ્વીટના અક્ષરોની લિમિટ હજુ વધારે વધવા જઈ રહી છે.

ટ્વિટરમાં એક યુઝરએ એલોન મસ્કને પુછ્યું કે શું ટ્વિટર પર ટ્વીટના અક્ષરોની લિમિટ 280 થી 4000 અક્ષર સુધી થવાની છે? તો એલોન મસ્કએ આ યુઝરને હા જવાબ આપ્યો.

Elon Musk's reply on tweet character limit to 4000

આપણને જલ્દી ટ્વિટરમાં ટ્વીટના અક્ષરોની લિમિટ વધતાં જોવા મળશે અને ત્યારબાદ ટ્વિટર પર લાંબી પોસ્ટ મૂકવું પણ શક્ય બનશે.

અમારી અન્ય પોસ્ટ: