કમ્પ્યુટરમાં પાસવર્ડ કેવી રીતે સેટ કરાય?

આજના સમયમાં બધા જ લોકો પાસે મોબાઇલ છે અને તે મોબાઇલમાં પાસવર્ડ પણ રાખેલા હોય છે જેથી કોઈ તમારી પરવાનગી વગર તમારો ફોન ન ચાલુ કરે. તેવી જ રીતે કમ્પ્યુટરમાં પણ પાસવર્ડ હોય છે અને ઘણા લોકો પોતાની કમ્પ્યુટર ફાઇલને સુરક્ષિત રાખવા માટે કમ્પ્યુટરમાં પાસવર્ડ સેટ કરતાં હોય છે.

જ્યારે તમે કમ્પ્યુટરમાં પાસવર્ડ સેટ કરો ત્યારે જે વ્યક્તિને કમ્પ્યુટરનો પાસવર્ડ ખબર હોય તે જ વ્યક્તિ તમારા કમ્પ્યુટરને ખોલી શકે છે.

આજની પોસ્ટમાં આપણે જાણીશું કે કમ્પ્યુટરમાં પાસવર્ડ કેવી રીતે સેટ કરાય? (How To Set Password On Computer In Gujarati?) જો તમારી પાસે વિન્ડોઝ કમ્પ્યુટર હોય તો આ રીત તમને ખુબ કામ લાગશે.

કમ્પ્યુટરમાં પાસવર્ડ કેવી રીતે સેટ કરાય? - How To Set Password In Computer In Gujarati?

કમ્પ્યુટરમાં પાસવર્ડ કેવી રીતે સેટ કરાય?

મિત્રો હું તમને કમ્પ્યુટરમાં પાસવર્ડ સેટ કરવા માટે 3 રીત બતાવીશ. તમે તે 3 રીત દ્વારા કમ્પ્યુટરમાં પાસવર્ડ આરામથી સેટ કરી શકો છો.

કંટ્રોલ પેનલ દ્વારા કમ્પ્યુટરમાં પાસવર્ડ સેટ કરવો

  1. સૌથી પહેલા ડેસ્કટોપ પર આવીને Start બટન દબાવો અને Control Panel પર ક્લિક કરો.
    સૌથી પહેલા ડેસ્કટોપ પર આવીને Start બટન દબાવો અને Control Panel પર ક્લિક કરો.
  2. હવે User Accounts and Family Safety પર ક્લિક કરો. (તમને નીચે ફોટામાં બતાવ્યા મુજબ ઓપ્શન ન દેખાય તો તમે જમણી બાજુ ઉપર ખૂણામાં View By પરથી Catagory બદલી શકો છો.)
    હવે User Accounts and Family Safety પર ક્લિક કરો. (તમને નીચે ફોટામાં બતાવ્યા મુજબ ઓપ્શન ન દેખાય તો તમે જમણી બાજુ ઉપર ખૂણામાં View By પરથી Catagory બદલી શકો છો.)
  3. હવે User Accounts પર ક્લિક કરો.
    હવે User Accounts પર ક્લિક કરો.
  4. હવે Create a password for your account પર ક્લિક કરો.
    હવે Create a password for your account પર ક્લિક કરો.
  5. હવે New Password વાળા બોક્સમાં તમારો નવો પાસવર્ડ ઉમેરો. તમને નવો પાસવર્ડ યાદ છે કે નઈ, તે ચેક કરવા માટે Confirm new password માં New password વાળા બોક્સમાં ઉમેરેલો સેમ જ પાસવર્ડ ઉમેરો.
    હવે New Password વાળા બોક્સમાં તમારો નવો પાસવર્ડ ઉમેરો. તમને નવો પાસવર્ડ યાદ છે કે નઈ, તે ચેક કરવા માટે Confirm new passwordમાં New password વાળા બોક્સમાં ઉમેરેલો સેમ જ પાસવર્ડ ઉમેરો.
  6. હવે Hint વાળા બોક્સમાં એવો શબ્દ મૂકો કે જો તમે ભલે ચૂકે કોઈ દિવસ કમ્પ્યુટરનો પાસવર્ડ ભૂલી જાવ તો તે Hint વાળો શબ્દ જોઈને તમને ભૂલેલો પાસવર્ડ યાદ આવી જાય, તેવો શબ્દ અહી Hint માં મૂકો.
    હવે Hint વાળા બોક્સમાં એવો શબ્દ મૂકો કે જો તમે ભલે ચૂકે કોઈ દિવસ કમ્પ્યુટરનો પાસવર્ડ ભૂલી જાવ તો તે Hint વાળો શબ્દ જોઈને તમને ભૂલેલો પાસવર્ડ યાદ આવી જાય, તેવો શબ્દ અહી Hint માં મૂકો.
  7. હવે Create પાસવર્ડ પર ક્લિક કરો.
    હવે Create પાસવર્ડ પર ક્લિક કરો.
નોંધ:- જો Create password પર ક્લિક કર્યા બાદ પાસવર્ડ સેટ ન થાય તો તમારે ચેક કરી લેવાનું કે New password અને Confirm new password વાળા બંને બોક્સમાં સરખો પાસવર્ડ ઉમેરાયો છે કે નઈ.

કમ્પ્યુટર મેનેજમેંટ દ્વારા કમ્પ્યુટરનો પાસવર્ડ સેટ કરવો

  1. સૌથી પહેલા Start બટન દબાવીને Search બારમાં Computer Management સર્ચ કરીને ઉપર Computer Management પર ક્લિક કરવું. (વચ્ચે કોઈ Yes કે No પૂછે તો Yes કરવાનું છે.)
    સૌથી પહેલા Start બટન દબાવીને Search બારમાં Computer Management સર્ચ કરીને ઉપર Computer Management પર ક્લિક કરવું. (વચ્ચે કોઈ Yes કે No પૂછે તો Yes કરવાનું છે.)
  2. ત્યાર બાદ Local User and Groups પર ક્લિક કરવાનું છે અને પછી Users પર ક્લિક કરવાનું છે.
    ત્યાર બાદ Local User and Groups પર ક્લિક કરવાનું છે અને પછી Users પર ક્લિક કરવાનું છે.
  3. તમારા કમ્પ્યુટરના નામને સિલેક્ટ કરીને માઉસ દ્વારા રાઇટ ક્લિક કરવાનું છે અને Set Password પર ક્લિક કરવાનું છે.
    તમારા કમ્પ્યુટરના નામને સિલેક્ટ કરીને માઉસ દ્વારા રાઇટ ક્લિક કરવાનું છે અને Set Password પર ક્લિક કરવાનું છે.
  4. હવે Proceed પર ક્લિક કરો.
    તમારા કમ્પ્યુટરના નામને સિલેક્ટ કરીને માઉસ દ્વારા રાઇટ ક્લિક કરવાનું છે અને Set Password પર ક્લિક કરવાનું છે.
  5. હવે New password અને Confirm password માં તમારો નવો પાસવર્ડ નાખો અને Ok બટન દબાવો.
    તમારા કમ્પ્યુટરના નામને સિલેક્ટ કરીને માઉસ દ્વારા રાઇટ ક્લિક કરવાનું છે અને Set Password પર ક્લિક કરવાનું છે.
  6. હવે Ok બટન પર ક્લિક કરો અને ત્યાર બાદ તમારો પાસવર્ડ કમ્પ્યુટરમાં સેટ થઈ જશે.
    હવે Ok બટન પર ક્લિક કરો અને ત્યાર બાદ તમારો પાસવર્ડ કમ્પ્યુટરમાં સેટ થઈ જશે.
ચાલો હવે આપણે ત્રીજા નંબરની છેલ્લી રીત વિશે જાણીએ.

Ctrl+Alt+Del દ્વારા કમ્પ્યુટરમાં પાસવર્ડ સેટ કરવો

  1. તમારા કમ્પ્યુટરમાં Ctrl બટન, Alt બટન અને Delete બટન કીબોર્ડમાં એક સાથે દબાવો.
    તમારા કમ્પ્યુટરમાં Ctrl બટન, Alt બટન અને Delete બટન કીબોર્ડમાં એક સાથે દબાવો.
  2. હવે Change a password પર ક્લિક કરો.
    હવે Change a password પર ક્લિક કરો.
  3. હવે Old password માં તમારો જૂનો પાસવર્ડ ઉમેરો. જો જૂનો પાસવર્ડ ન હોય તો તે બોક્સ છોડી દેવું.New password માં નવો પાસવર્ડ નાખો અને Confirm પાસવર્ડ માં પણ એજ નવો પાસવર્ડ નાખો અને એરો બટન દબાવો.
    હવે Old password માં તમારો જૂનો પાસવર્ડ ઉમેરો. જો જૂનો પાસવર્ડ ન હોય તો તે બોક્સ છોડી દેવું.New password માં નવો પાસવર્ડ નાખો અને Confirm પાસવર્ડ માં પણ એજ નવો પાસવર્ડ નાખો અને એરો બટન દબાવો.
  4. થોડી પ્રક્રિયા બાદ તમારો પાસવર્ડ બદલાઈ જશે અને પછી Ok બટન દબાવો.
    થોડી પ્રક્રિયા બાદ તમારો પાસવર્ડ બદલાઈ જશે અને પછી Ok બટન દબાવો.

ઉપર બતાવેલી 3 રીતમાથી કોઈ 1 રીત તમને કમ્પ્યુટરમાં પાસવર્ડ બદલવા માટે જરૂર કામ લાગી હશે. જ્યારે તમે ઉપર બતાવેલી 3 રીતમાથી કોઈ 1 રીત દ્વારા કમ્પ્યુટરનો પાસવર્ડ બદલી નાખ્યા પછી કમ્પ્યુટરને Restart કે Log Off કરીને જરૂર ચેક કરો.

તમે કમ્પ્યુટરમાં કોઈ પણ પાસવર્ડ રાખો તે તમારે કોઈ કાગળમાં જરૂર લખવું જેથી જો કોઈ દિવસ તમે તે કમ્પ્યુટરને ઘણા દિવસ પછી ચાલુ કરો અને કમ્પ્યુટરનો પાસવર્ડ ભૂલી જાવ તો તે કાગળ તમને જરૂર કામ લાગશે.

હવે મને આશા છે કે કમ્પ્યુટરમાં પાસવર્ડ કેવી રીતે સેટ કરાય તે તમને આવડી ગયું હશે અને તમારો કોઈ પ્રોબ્લેમ હોય તે નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો જેથી અમે તમારી ઈચ્છા અનુસાર ટોપિકને પબ્લીશ કરી શકીશું.