કેપ્શન એટલે શું?

કેપ્શન એટલે શું?

કેપ્શન (Caption) એક પ્રકારનું વર્ણન હોય છે જેને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મમાં ફોટા સાથે લખવામાં આવે છે. કેપ્શન કોઈ પણ ફોટા વિશે થોડી જાણકારી અથવા તેના પ્રત્યેનો કોઈ ભાવ ટેક્સ્ટમાં રજૂ કરે છે.

કેપ્શનએ બ્લોગ પોસ્ટમાં પણ લખવામાં આવે છે જેથી તે ફોટા વિશે વધારે જાણવા મળે છે.

ઘણા લોકો એવા હોય છે જેમને જોવામાં તકલીફ થતી હોય છે તો તેમને કેપ્શન દ્વારા પણ ફોટા વિશે વધારે જાણવામાં મદદ મળે છે.

ઘણી વખત ઇન્ટરનેટ કનેક્શન ધીમું હોય તો કેપ્શન દ્વારા પણ ફોટો કેવો હોય તેનો અંદાજો લગાવવામાં આવે છે.

હાલમાં કેપ્શન મોટા ભાગે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ અને બ્લોગ પોસ્ટમાં વધારે જોવા મળે છે.

આશા છે કે કેપ્શન વિશે તમને આ માહિતી ઉપયોગી થશે.

તમારો ખૂબ આભાર.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: