ક્વોરા પર ડાર્ક મોડ કેવી રીતે ચાલુ કરાય? | ક્વોરા પર ડાર્ક મોડ ચાલુ કરવાની રીત

ક્વોરા (Quora) આજે સવાલ-જવાબની ખૂબ મોટી અને લોકપ્રિય વેબસાઇટ છે અને અહી દર મહિને 500 મિલ્યનથી વધારે Visitor આવે છે. ક્વોરાએ હવે તેની વેબસાઇટ અને તેની એપ્લિકેશનમાં ડાર્ક મોડ (Dark Mode) ફીચર ચાલુ કરી દીધો છે એટલે આજે આપણે જાણીશું કે ક્વોરા પર ડાર્ક મોડ કેવી રીતે ચાલુ કરી શકાય? અને તમને સ્ક્રીનશોટ સાથે બતાવવામાં આવશે.

ક્વોરા પર ડાર્ક મોડ કેવી રીતે ચાલુ કરાય? | ક્વોરા પર ડાર્ક મોડ ચાલુ કરવાની રીત

ક્વોરા પર ડાર્ક મોડ કેવી રીતે ચાલુ કરવું?

અમે તમને સૌથી પહેલા ક્વોરાની મોબાઇલ એપ્લિકેશનમાં બતાવીશુ અને ત્યાર બાદ તમને ક્વોરાની વેબસાઇટ પર ડાર્ક મોડ ચાલુ કરતાં શીખવાડીશું.

ક્વોરા એપમાં ડાર્ક મોડ કેવી રીતે ચાલુ કરવું?

 1. ક્વોરા એપ ખોલો અને પ્રોફાઇલ પર ક્લિક કરો.
  ક્વોરા એપ ખોલો અને પ્રોફાઇલ પર ક્લિક કરો.

 2. ત્યાં નીચે લાઇટ બલ્બ પર ક્લિક કરો.
  ત્યાં નીચેલાઇટ બલ્બ પર ક્લિક કરો.

 3. હવે ક્વોરા એપમાં ડાર્ક મોડ ચાલુ થઈ ગયુ છે.
  હવે ક્વોરા એપમાં ડાર્ક મોડ ચાલુ થઈ ગયુ છે.

આ 3 સ્ટેપ દ્વારા તમે ક્વોરા મોબાઇલ એપમાં ખૂબ સહેલાઇથી ડાર્ક મોડ ફીચર ચાલુ કરી શકો છો.

ક્વોરા વેબસાઇટમાં ડાર્ક મોડ કેવી રીતે ચાલુ કરવું?

 1. ક્વોરાની વેબસાઇટ ખોલો અને પ્રોફાઇલ આઇક્ન પર ક્લિક કરો.
  ક્વોરાની વેબસાઇટ ખોલો અને પ્રોફાઇલ આઇક્ન પર ક્લિક કરો.

 2. ત્યા નીચે Dark Mode પર ક્લિક કરો.
  ત્યા નીચે Dark Mode પર ક્લિક કરો.

 3. હવે વચ્ચે Dark ક્લિક કરો અને થઈ ગયું બટન પર ક્લિક કરો.
  હવે વચ્ચે Dark ક્લિક કરો અને થઈ ગયું બટન પર ક્લિક કરો.

  હવે ક્વોરા વેબસાઇટ પર ડાર્ક મોડ ચાલુ થઈ જશે.

હવે આશા છે કે તમને ક્વોરા પર ડાર્ક મોડ ચાલુ કરતાં આવડી ગયું હશે અને જો તમને ક્વોરા પર ડાર્ક મોડ ચાલુ કરવામાં તકલીફ પડતી હોય તો તમે અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો.