ગૂગલના લોગોનો ઇતિહાસ: 1998 થી 2022 સુધીના લોગો

ગૂગલ એક સર્ચ એંજિન છે જેના દ્વારા તમે ઇન્ટરનેટ પર કોઈ પણ માહિતીને શોધી શકો છો, પોતાની જરૂરિયાત પ્રમાણેના કન્ટેન્ટને શોધી શકો છો.

આજે ગૂગલનું નામ અમેરિકાની ટોપ 5 આઇટી કંપનીઓમાં અને દુનિયાનું સૌથી મોટું સર્ચ એંજિન તરીકે છે.

ગૂગલના હોમપેજમાં આપણને તેનો લોગો જોવા મળે છે, ગૂગલને 20 વર્ષથી પણ વધારે સમય થઈ ચૂક્યો છે અને ઘણા લોગો તેના બદલાયા છે.

લોગો એટલે કોઈ પણ કંપનીની બ્રાન્ડ માટેનું એક ચિત્ર હોય છે જે એક બ્રાન્ડની છબી બતાવે છે.

આજની પોસ્ટમાં તમને ગૂગલના અલગ-અલગ લોગો જોવા મળશે જે સમય-સમય પ્રમાણે બદલાયા છે.

ગૂગલના લોગોનો ઇતિહાસ: 1998 થી 2022 સુધીના લોગો

ગૂગલના લોગો

ગૂગલના લોગો

મિત્રો આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે અને કઈક નવું જોવા મળ્યું હશે.
 
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: