ગૂગલ પ્લેસ્ટોરમાં સર્ચ હિસ્ટ્રી કેવી રીતે ડિલીટ કરવું?

ગૂગલ પ્લેસ્ટોરમાં આપણે કોઈ ના કોઈ એપ વિશે જરૂર સર્ચ કરતાં હોઈએ છીએ અને આજે આપણે જાણીશું કે તમે કઈ રીતે શું પ્લેસ્ટોર પર તમે સર્ચ કર્યું તેને ડિલીટ કરી શકો છો.

આનાથી તમારા ફોનમાં કોઈ ગૂગલ પ્લેસ્ટોર ખોલશે તો કોઈને જાણ નહીં થાય કે તમે ગૂગલ પ્લેસ્ટોરમાં શું સર્ચ કર્યું હતું.

ગૂગલ પ્લેસ્ટોરમાં તમે શું સર્ચ કર્યું એ કેવી રીતે ડિલીટ કરવું?

ગૂગલ પ્લેસ્ટોરમાં સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરવાની રીત

સૌપ્રથમ સ્માર્ટફોનમાં Play Store ખોલો.

  • સૌપ્રથમ સ્માર્ટફોનમાં Play Store ખોલો.


પ્રોફાઇલ આઇકન પર ક્લિક કરો.

  • હવે જમણી બાજુ ઉપર આવેલા પ્રોફાઇલ આઇકન પર ક્લિક કરો.


Settings પર ક્લિક કરો.

  • હવે Settings પર ક્લિક કરો.


General પર ક્લિક કરો.

  • હવે General પર ક્લિક કરો.


Account and device preferences પર ક્લિક કરો.

  • હવે Account and device preferences પર ક્લિક કરો.


Clear device search history પર ક્લિક કરો.

  • હવે થોડું નીચે સ્કોલ કરો અને Clear device search history પર ક્લિક કરો.


Clear history પર ક્લિક કરો.

  • હવે Clear history પર ક્લિક કરો.


આવી રીતે ગૂગલ પ્લે સ્ટોરમાં તમે જે પણ સર્ચ કર્યું હશે તે ડિલીટ થઈ જશે. આશા છે કે આ પોસ્ટ તમને ઉપયોગી થશે, તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: