- જ્યારે આપણે પોતાના કમ્પ્યુટર દ્વારા ગૂગલમાં કોઈ પણ વિડિયો શોધીએ છીએ ત્યારે આપણને વિડિયોની એક લિસ્ટ મળે છે.
- જ્યારે આપણે કોઈ વિડિયો પર ક્લિક કરીએ તો તે વિડિયો ડાઇરેક્ટ તે જે-તે વેબસાઇટ પર હોય ત્યાં ખૂલે છે.
- પણ ગૂગલ એક ફીચર ટેસ્ટ કરી રહ્યું છે જેમાં યુઝર ડાઇરેક્ટ ગૂગલ સર્ચ પેજમાં જ વિડિયોને ખોલીને જોઈ શકશે.
- હાલ આ ફીચર બધાને નથી જોવા મળ્યું પણ આ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આનાથી યુઝર વિડિયોને તરત ખોલી શકશે અને તેને તે અન્ય વેબસાઇટમાં નહીં જવું પડે.
Example-2 pic.twitter.com/X13do9r4ij
— Punit (@Punit6008) November 2, 2022
આશા છે કે અપડેટ તમને જરૂર ઉપયોગી થશે.