જાણો વર્ષ 2022માં ભારતના લોકોએ ગૂગલમાં સૌથી વધારે શું-શું સર્ચ કર્યું?

ચાલો આજે આપણે જાણીએ કે ભારતના લોકોએ ગૂગલમાં વર્ષ 2022માં સૌથી વધારે શું-શું સર્ચ કર્યું.

અમે તમને અલગ-અલગ કેટેગરી પ્રમાણે સૌથી વધારે ટોચની 10 સર્ચ થયેલી લિસ્ટ આપીશું.

આ લિસ્ટ ગૂગલ દ્વારા જાહેર કરવામાં આવી છે અને ગૂગલ દર વર્ષના અંતે આવી લિસ્ટ જાહેર કરે છે. 

જાણો 2022માં લોકોએ સૌથી વધારે શું સર્ચ કર્યું?

વર્ષ 2022 ભારતમાં સૌથી વધારે ગૂગલમાં સર્ચ થયેલા કીવર્ડની લિસ્ટ

Searches કેટેગરીમાં નીચે પ્રમાણેના કીવર્ડ સૌથી વધારે સર્ચ કરવામાં આવ્યા છે:

  • Indian Premier League
  • CoWIN
  • FIFA World Cup
  • Asia Cup
  • ICC T20 World Cup
  • Brahmastra: Part One – Shiva
  • e-SHRAM Card
  • Commonwealth Games
  • K.G.F: Chapter 2
  • Indian Super League

હવે આપણે “What is” કેટેગરીમાં જોઈએ તો તમને જોવા મળશે કે સૌથી વધારે એવા કીવર્ડ જોવા મળશે જેમાં લોકોએ કોઈ પણ વિષયને જાણવા માટે સર્ચ કર્યું છે. જેમ કે અગ્નિપથ સ્કીમ એટલે? NFT એટલે શું? વગેરે.

  • What is Agneepath Scheme
  • What is NATO
  • What is NFT
  • What is PFI
  • What is the square root of 4
  • What is surrogacy
  • What is solar eclipse
  • What is Article 370
  • What is metaverse
  • What is myositis

હવે કોઈ પણ વસ્તુ કેવી રીતે કરવું? આવા કીવર્ડ તમને નીચે જોવા મળશે જે સૌથી વધારે સર્ચ કરવામાં આવ્યા છે.

  • How to download vaccination certificate
  • How to download PTRC challan
  • ई श्रमिक कार्ड कैसे बनाएं (How to make an e-SHRAM card)
  • How to stop motions during pregnancy
  • How to link voter ID with Aadhaar
  • How to make banana bread
  • How to file ITR online
  • How to write Hindi text on image
  • How to play Wordle

હવે 2022માં કઈ ફિલ્મોને સૌથી વધારે સર્ચ કરવામાં આવી એ તમારે જાણવું હોય તો એ તમને નીચેના કીવર્ડ જોઈને જાણવા મળશે.

  • Brahmastra: Part One – Shiva
  • K.G.F: Chapter 2
  • The Kashmir Files
  • RRR
  • Kantara
  • Pushpa: The Rise
  • Vikram
  • Laal Singh Chaddha
  • Drishyam 2
  • Thor: Love and Thunder

હવે કોઈ પણ વસ્તુ તમારા નજીકમાં ક્યાં આવેલી છે એ જાણવા લોકોએ શું સૌથી વધારે સર્ચ કર્યું છે તેની લિસ્ટ નીચે છે.

  • Covid vaccine near me
  • Swimming pool near me
  • Water park near me
  • Movies near me
  • Takeout restaurants open now near me
  • Malls near me
  • Metro station near me
  • RT-PCR near me
  • Polio drops near me
  • मेरे पास के किराये के मकान (Rental houses near me)

હવે રમતગમતની ઘટનાઓને લગતા સર્ચ કીવર્ડ તમને નીચેથી જાણવા મળશે.

  • Indian Premier League
  • FIFA World Cup
  • Asia Cup
  • ICC T20 World Cup
  • Commonwealth Games
  • Indian Super League
  • Pro Kabaddi League
  • ICC Women’s Cricket World Cup
  • Australian Open
  • Wimbledon

હવે કયા લોકોના નામ સૌથી વધારે સર્ચ કરવામાં આવ્યા તેની લિસ્ટ:

  • Nupur Sharma
  • Droupadi Murmu
  • Rishi Sunak
  • Lalit Modi
  • Sushmita Sen
  • Anjali Arora
  • Abdu Rozik
  • Eknath Shinde
  • Pravin Tambe
  • Amber Heard

હવે સમાચાર ઘટનાઓને લગતા સર્ચ નીચે પ્રમાણે છે.

  • Lata Mangeshkar passing
  • Sidhu Moose Wala passing
  • Russia Ukraine war
  • UP Election results
  • Covid-19 cases in India
  • Shane Warne passing
  • Queen Elizabeth passing
  • KK passing
  • Har Ghar Tiranga
  • Bappi Lahiri passing

હવે કઈ રેસીપી સૌથી વધારે સર્ચ થઈ એ તમને નીચે જાણવા મળશે.

  • पनीर पसंदा (Paneer Pasanda)
  • Modak
  • Chicken soup
  • मलाई कोफ्ते (Malai Kofta)
  • Pizza Margherita
  • Pancake
  • पनीर भुर्जी (Paneer Burji)
  • Anarse

મિત્રો આશા છે કે આ લિસ્ટ પરથી તમને જાણવા મળ્યું હશે કે ભારતીય લોકોએ 2022ના વર્ષમાં ગૂગલમાં સૌથી વધારે શું-શું સર્ચ કર્યું છે. તમારા મિત્રો સાથે પણ આ લિસ્ટ જરૂર શેર કરજો.

તમે આ લિસ્ટને Google Trends પર પણ જોઈ શકો છો!

અમારી અન્ય પોસ્ટ: