![]() |
Image Source: lavamobiles.com |
મિત્રો આજે આપણે Lava કંપનીના એક નવા સ્માર્ટફોન વિશે વાત કરવાના છે જેનું નામ છે “Lava Blaze 5G”. આ સ્માર્ટફોન હજુ લોન્ચ થયો છે પણ ટૂંક સમયમાં વેચાણ માટે પણ ઉપલબ્ધ થઈ જશે.
Lava Blaze 5G ફોનના ફીચર્સ – Features of Lava Blaze 5G
- આ સ્માર્ટફોનમાં તમને MediaTek DIMENSITY 700 ઓક્ટા કોર પ્રોસેસર જોવા મળશે અને તેની CPU ક્લોક સ્પીડ 2.2 GHz છે.
- તમને 4GB રેમ + 3GB Virtual રેમ મેમરી મળશે.
- તમને 128GB જેટલી રોમ મેમરી મળશે જે 1TB સુધી વધારી શકાશે.
- 6.5 ઇંચની HD+ IPS ડિસ્પ્લે મળશે.
- પાછળનો કેમેરો 50 મેગાપિક્સેલ ત્રણ કેમેરા છે.
- 8 મેગાપિક્સેલનો આગળનો કેમેરો જોવા મળશે.
- તમને આ સ્માર્ટફોનમાં 5000 mAh ની બેટરી મળશે.
- Android 12 ઓપરેટિંગ સિસ્ટમ છે.
- તમને સાઈડ ફિંગર પ્રિન્ટ સ્કેનર મળશે.
- ફેસ અનલોક ફીચર પણ ઉપલબ્ધ છે.
- SIM કાર્ડમાં તમને હાઇબ્રિડ સિમ (5G + 5G), Nano + Nano ઓપ્શન મળશે.
- આમાં તમને USB Type C સુવિધા મળશે.
Lava Blaze 5G ની નેટવર્કિંગ વિશે માહિતી
- GSM: 850MHz, 900MHz, 1800MHz, 1900MHz
- WCDMA: 900MHz, 2100MHz
- 4G VoLTE: LTE Band FDD 1358 TDD 4041
- 5G: NR_NSA: n41/n77/n78 NR_SA: n1/n3/n5/n8/n28/n41/n77/n78
Lava Blaze 5G નો ભાવ – Lava Blaze 5G Price
lavamobiles.com ની મુખ્ય વેબસાઇટ મુજબ આ સ્માર્ટફોનનો ભાવ 9,999 રૂપિયા જેટલો છે.
Lava Blaze 5G ક્યારે Launch થશે?
આ સ્માર્ટફોન હાલ લોન્ચ થઈ ગયો છે, Lava ની મુખ્ય વેબસાઇટમાં આ ફોન લિસ્ટ થઈ ગયો છે.
આ સ્માર્ટફોન હજુ વેચાણ માટે ક્યારે ઉપલબ્ધ થશે તેની તારીખ હજુ બહાર નથી આવી પણ ટૂંક સમયમાં તે આવશે.
Official Website: https://www.lavamobiles.com/smartphones/blaze-5g
આશા છે કે Lava Blaze 5G સ્માર્ટફોન વિશે તમને ઉપયોગી જાણકારી મળી હશે, તમારા મિત્રોને પણ જણાવો કે ઓછી કિંમતમાં પણ 5G ફોન આવ્યો છે.
અમારી અન્ય પોસ્ટ:
- QR કોડ એટલે શું? QR વિશે પૂરી માહિતી..!!
- ગૂગલ પ્લેસ્ટોર પર Editors’ Choice એટલે શું?
- ટ્રુકોલર શું છે? Truecaller પૈસા કેવી રીતે કમાય છે?
- ગૂગલ લેન્સ એટલે શું? | Google Lens વિશે માહિતી
- મોબાઇલમાં “Android System WebView” શું હોય છે?
- એન્ડ્રોઇડ ફોનમાં “Android” નામનું ફોલ્ડર શેના માટે હોય છે? શું તેને ડિલીટ કરી શકાય છે?