જાણો OPPO A74 5G ના ફીચર્સ..!!

OPPO A74 5G Smartphone
  • આ સ્માર્ટફોનમાં તમને 6GB રેમ જોવા મળે છે અને 128GB નું સ્ટોરેજ મળે છે.
  • ઓપરેટિંગ સિસ્ટમ તમને Android 11 પર આધારિત ColorOS 11.1 મળે છે.
  • 6.5 ઇંચની FHD+પંચ-હોલ ડિસ્પ્લે જોવા મળે છે જેનું રિઝોલ્યૂશન 2400×1080 પિકસેલ્સ છે.
  • તમને આમાં સાઈડ ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક ફીચર પણ મળે છે.
  • 5000 mAh ની મેગા બેટરી જોવા મળે છે.
  • આમાં OTG નો પણ સપોર્ટ આપવામાં આવ્યો છે.
  • પ્રોસેસરની વાત કરીએ તો તમને આમાં ઓક્ટા કોર Qualcomm Snapdragon 480 5G જોવા મળે છે અને GPU ની વાત કરીએ તો તેમાં Adreno 619 @650MHz છે.
  • પાછળ ત્રણ કેમેરા છે જેમાં મુખ્ય કેમેરો 48 મેગાપિક્સેલ, 2 મેગાપિક્સેલનો મેક્રો કેમેરા, 2 મેગાપિક્સેલનો મોનો કેમેરા છે.
  • આગળનો કેમેરો 8 મેગાપિક્સેલનો છે.
  • આ સ્માર્ટફોનમાં 2 સિમ કાર્ડની સુવિધા છે. આ સ્માર્ટફોન 5G છે.
  • આ સ્માર્ટફોનમાં NFC નો સપોર્ટ નથી આપવામાં આવ્યો.

Official Website: https://www.oppo.com/in/smartphones/series-a/a74-5g/

અમારી અન્ય પોસ્ટ: