જાણો Poco M4 Pro 5G સ્માર્ટફોનના ફીચર્સ અને કિંમત..!!

Poco M4 Pro 5G Smartphone

મિત્રો આજે આપણે Poco M4 Pro 5G સ્માર્ટફોન વિશે જાણકારી જાણવાના છીએ જેમાં તમને આ સ્માર્ટફોનના ફીચર્સ અને તેની કિંમત વિશે માહિતી મળશે.

POCO M4 Pro 5G સ્માર્ટફોનના ફીચર્સ – POCO M4 Pro 5G Features

  • રેમ: તમને એક સ્માર્ટફોન 4GB અને બીજો 6GB રેમનો જોવા મળે છે.
  • સ્ટોરેજ: એક સ્માર્ટફોન 64Gb અને બીજો 128GB સ્ટોરેજનો છે.
  • પ્રોસેસર: MediaTek Dimensity 810 પ્રોસેસર છે જે Octa-core અને 2.4 GHz સુધીનું છે.
  • ડિસ્પ્લે: 6.6 ઇંચની FHD + Dot ડિસ્પ્લે છે જેનું Resolution 2400×1080 છે.
  • કેમેરા: મુખ્ય કેમેરો 50MP, અલ્ટ્રા વાઇડ એંગલ 8MP, પાછળ વિડિયો રેકોર્ડિંગ માટે પણ કેમેરો છે જે 1080p સુધી વિડિયો રેકોર્ડિંગ કરી શકે છે અને 16MP નું આગળનો કેમેરો છે.
  • બેટરી: 5000 mAh ની બેટરી છે અને 33W પ્રો ફાસ્ટ ચાર્જિંગ જોવા મળે છે.
  • સિક્યોરિટી: સુરક્ષા માટે સાઈડમાં ફિંગરપ્રિન્ટ સેન્સર અને AI ફેસ અનલોક ફીચર પણ મળે છે.
  • નેટવર્ક: આ સ્માર્ટફોન 5G/4G/3G/2G સપોર્ટ કરે છે.
  • સેન્સર: આમાં તમને Ambient light sensor, Gyroscope, Accelerometer, Electronic compass, IR blaster જોવા મળે છે.

POCO M4 Pro 5G સ્માર્ટફોનની કિંમત – POCO M4 Pro 5G Price

  • Flipkart પર 4GB રેમ અને 64GB સ્ટોરેજનો સ્માર્ટફોન હાલમાં 11,999 રૂપિયાનો મળે છે.
  • Flipkart પર 6GB રેમ અને 128GB સ્ટોરેજનો સ્માર્ટફોન હાલમાં 13,999 રૂપિયાનો મળે છે.
  • Amazon પર 4GB રેમ અને 64GB સ્ટોરેજનો સ્માર્ટફોન હાલમાં 14,765 રૂપિયાનો મળે છે.
  • Reliancedigital પર 6GB રેમ અને 128GB સ્ટોરેજનો સ્માર્ટફોન હાલમાં 16,499 રૂપિયાનો મળે છે.

મુખ્ય વેબસાઇટ: https://www.po.co/global/product/poco-m4-pro-5g

મિત્રો આશા છે કે તમને આજે Poco M4 Pro 5G સ્માર્ટફોન વિશે ઉપયોગી માહિતી મળી હશે. તમારા મિત્રો સાથે પણ આ જાણકારીને શેર કરો.

અમારી અન્ય પોસ્ટ: