
મિત્રો આજે આપણે શાઓમી બ્રાન્ડના એક નવા સ્માર્ટફોન વિશે વાત કરવાના છે જેનું નામ છે Xiaomi 12T Pro. આ સ્માર્ટફોન હાલ હમણાં જ 6 ઓક્ટોમ્બર, 2022એ લોન્ચ થયો છે.
Xiaomi 12T Pro ના ફીચર્સ
- આ Xiaomi 12T Pro માં તમને Qualcomm Snapdragon 8+ Gen 1 પ્રોસેસર જોવા મળે છે.
- તમને 6.67 ઇંચની ડિસ્પ્લે અને 2712×1220 નું રિઝોલ્યૂશન જોવા મળે છે.
- આમાં સૌથી મોટી ખાસિયત કેમેરાની છે કારણ કે તમને પાછળનો કેમેરો એક 200 મેગાપિક્સેલ, 8 મેગાપિક્સેલનો અલ્ટ્રાવાઈડ અને 2 મેગાપિક્સેલનો મેક્રો કેમેરા મળે છે.
- આમાં તમને 20 મેગાપિક્સેલનો સેલ્ફિ કેમેરા મળે છે.
- 5000 mAh ની બેટરી છે જે શાઓમી મુજબ 19 મિનિટમાં 100% ચાર્જિંગ થાય છે અને સાથે 120Wનું એક ચાર્જર જોવા મળે છે. તમને USB Type-c જોવા મળે છે.
- તમને લિક્વિડ કૂલિંગ સિસ્ટમ પણ મળે છે.
- સિક્યોરિટી માટે ઈન-સ્ક્રીન ફિંગરપ્રિન્ટ સેન્સર જોવા મળે છે અને AI ફેસ અનલોક મળે છે.
- આ સ્માર્ટફોન 5G છે અને NFC પણ આમાં તમને મળે છે.
- આ Xiaomi 12T Pro માં તમને Android 12 ઓપરેટિંગ સિસ્ટમ જોવા મળે છે અને MIUI 13 સ્કીન જોવા મળે છે.
મિત્રો આ હતા Xiaomi 12T Pro ના મુખ્ય ફીચર્સ, Xiaomi 12T Pro ના ભાવ વિશે હજુ વધારે માહિતી ઉપલબ્ધ નથી પણ લગભગ 60,000 રૂપિયાની આજુબાજુમાં તમને તેનો ભાવ જોવા મળી શકે છે.
Official Site: https://www.mi.com/global/product/xiaomi-12t-pro
અમારી અન્ય પોસ્ટ: