મિત્રો ગઈ કાલે જ અમે તમને જણાવ્યુ હતું કે જીઓએ પોતાનો નવો રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે જેમાં તમને 1 રૂપિયામાં 100 MB ડેટા અને 30 દિવસની વેલિડિટી મળે છે.
પણ જીઓએ હવે પોતાનો તે 1 રૂપિયા વાળો રિચાર્જ પ્લાન અપડેટ કર્યો છે, હવે તમને 1 રૂપિયામાં 10 MB ડેટા મળશે અને તેની વેલિડિટી 1 દિવસ રહેશે.
જો તમારે 50 MB ડેટા જોઈએ તો તમારે 5 વખત આવું 1 રૂપિયા વાળું રિચાર્જ પ્લાન કરાવવું પડશે.
#Jio changed its plan of 100mb to 10mb at the cost of ₹1.#jioplan #jiorecharge pic.twitter.com/9ZVjfXAfQR
— MEWS (@mews_in) December 16, 2021
તમે આ પ્લાન કરતાં 15 રૂપિયા વાળું 4G ડેટા વાઉચર પ્લાન કરાવી શકો છો જેમાં તમને 1 GB ડેટા મળે છે અને તે તમારા ચાલુ પ્લાન સાથે જ તેની વેલિડિટી પૂરી થાય છે.
હવે જીઓની સ્ટ્રેટજી આગળ શું છે એ હજુ સમજણ નથી પડતી પણ તમને આ અપડેટ જણાવવા માટે અમે આ પોસ્ટ લખી છે.
તમારા મિત્રો સાથે પણ શેર કરજો.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચજો :