મિત્રો આજની પોસ્ટમાં આજે આપણે જાણીશું કે ટેલિગ્રામ એપમાં એનિમેશનને કેવી રીતે ચાલુ કે બંધ કરી શકાય.
જો તમારો ફોન જુના વર્ઝનનો છે અને તમારે ટેલિગ્રામ એપમાં વધારે ઝડપ જોઈએ તો તમારે જરૂર એનિમેશનને બંધ રાખવું જોઈએ અને જો તમારે ટેલિગ્રામમાં એક સારો અનુભવ જોઈએ તો તમારે એનિમેશનને ચાલુ રાખવું જોઈએ.
ટેલિગ્રામ એપમાં એનિમેશન ચાલુ કે બંધ કરવાની રીત
- સૌપ્રથમ Telegram એપ ખોલો.
- હવે ડાબી બાજુ ઉપર 3 આડી લીટી પર ક્લિક કરો.
- હવે Chat Settings પર ક્લિક કરો.

- હવે નીચે સ્ક્રોલ કરો અને Enable Animations પર ક્લિક કરશો તો બાજુમાં ભૂરો કલર દેખાય તો સમજી જવું એનિમેશન ચાલુ છે અને ફરી તેના પર જ ક્લિક કરો એટલે રાખોડી કલર દેખાશે તો સમજી જવું કે એનિમેશન બંધ છે.
તો મિત્રો આશા છે કે તમને આજની પોસ્ટ ગમી હશે, અંત સુધી વાંચવા અને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: