ટેલિગ્રામ ચેનલમાથી કેવી રીતે નીકળવું?

મિત્રો તમે ટેલિગ્રામમાં ઘણી બધી ચેનલ સાથે જોડાયા હશો અને તેમાથી તમારે અમુક ચેનલમાથી નીકળવું હશે તો આજે આપણે જાણીશું કે તમે કેવી રીતે કોઈ પણ ટેલિગ્રામ ચેનલમાથી નીકળી શકો.

ટેલિગ્રામ ચેનલમાથી કેવી રીતે નીકળવું?

ટેલિગ્રામ ચેનલમાથી નીકળવાની રીત

સૌપ્રથમ કોઈ પણ ટેલિગ્રામ ચેનલ ખોલો.

  • સૌપ્રથમ કોઈ પણ ટેલિગ્રામ ચેનલ ખોલો.

હવે જમણી બાજુ ઉપર 3 ટપકા પર ક્લિક કરો.

  • હવે જમણી બાજુ ઉપર 3 ટપકા પર ક્લિક કરો.

ટેલિગ્રામ ચેનલને છોડવું.

  • હવે Leave Channel પર ક્લિક કરો અને ફરી LEAVE CHANNEL પર ક્લિક કરીને કન્ફર્મ કરો.

હવે તમે આવી રીતે કોઈ પણ ટેલિગ્રામ ચેનલમાથી નીકળી શકો છો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-