ટેલિગ્રામ પર એક્ટિવ ન રહો તો તમારું અકાઉંટ ઓટોમેટિક ડિલીટ થઈ જાય એ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરવો?

ટેલિગ્રામ એપમાં આપણને એક ફીચર મળે છે જેનું નામ Account Self Destructs છે જેના દ્વારા તમે એમાં અમુક સમય સેટ કરી શકો છો અને સેટ કરેલા સમયમાં તમે જો ટેલિગ્રામમાં એક્ટિવ ન થાવ તો તમારું ટેલિગ્રામ અકાઉંટ ઓટોમેટિક ડિલીટ થઈ જાય છે.

ઉદાહરણ તરીકે તમારે ટેલિગ્રામ એપને માત્ર 1 મહિના માટે જ ઉપયોગ કરવો છે અને પછી ટેલિગ્રામ નથી વાપરવું તો તમે આ ઓપ્શનમાં 1 મહિનો પસંદ કરો અને જો 1 મહિના સુધી તમે ટેલિગ્રામનો ઉપયોગ ન કરો તો તમારું ટેલિગ્રામ અકાઉંટ ઓટોમેટિક ડિલીટ થઈ જશે.

આજે આપણે આના વિશે જ જાણીશું કે તમે કેવી રીતે એવું કરી શકો કે અમુક સમય તમે ટેલિગ્રામ પર એક્ટિવ ન થાવ તો તમારું અકાઉંટ ઓટોમેટિક ડિલીટ થઈ જશે. તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ જાણીએ.

ટેલિગ્રામ પર એક્ટિવ ન રહીએ તો ઓટોમેટિક અકાઉંટ ડિલીટ થઈ જાય તેની રીત

ટેલિગ્રામ પર એક્ટિવ ન રહીએ તો ઓટોમેટિક અકાઉંટ ડિલીટ થઈ જાય તેની રીત

ટેલિગ્રામ એપ ખોલો.

  • સૌપ્રથમ તમારા મોબાઇલમાં “Telegram” એપ ખોલો.


હવે ડાબી બાજુ ઉપર 3 આડી લીટી પર ક્લિક કરો.

  • હવે ડાબી બાજુ ઉપર 3 આડી લીટી પર ક્લિક કરો.


હવે Settings પર ક્લિક કરો.

  • હવે Settings પર ક્લિક કરો.


હવે Privacy and Security પર ક્લિક કરો.

  • હવે Privacy and Security પર ક્લિક કરો.


હવે Delete my account સેક્શનમાં If away for પર ક્લિક કરો.

  • હવે Delete my account સેક્શનમાં If away for પર ક્લિક કરો.


અહી તમારી ઈચ્છા મુજબ અકાઉંટ સેલ્ફ ડિસ્ટ્રક્ટ્સમાં સમય પસંદ કરો.

  • હવે તમારે કેટલા સમયમાં તમે ટેલિગ્રામમાં એક્ટિવ ન થાવ તો તમારું ઓટોમેટિક અકાઉંટ ડિલીટ થઈ જાય એટલો સમય અહી સિલેક્ટ કરવાનો છે.
  • ઉદાહરણ તરીકે અહી હું 1 Month (1 મહિનો) સિલેક્ટ કરું તો હું 1 મહિના સુધી મારૂ ટેલિગ્રામ અકાઉંટ ના ખોલું અથવા ટેલિગ્રામ પર એક્ટિવ ન થાવ તો મારૂ અકાઉંટ ઓટોમેટિક ડિલીટ થઈ જશે.

તો મિત્રો આશા છે કે તમને આ Account Self Destructs ફીચર ગમ્યું હશે અને તમે આનો ઉપયોગ કરતાં શીખી ગયા હશો, તમારા મિત્રોને પણ આ પોસ્ટ શેર કરીને આ ફીચર વિશે જાણ કરો.


અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: