ટોપ ટેક્નોલોજી સમાચાર: 22 ઓગસ્ટ થી 29 ઓગસ્ટ 2022

ટોપ ટેક્નોલોજી સમાચાર: 22 ઓગસ્ટ થી 29 ઓગસ્ટ 2022

ટોપ ટેક્નોલોજી સમાચાર

WhatsApp માં એક નવું પ્રાઈવસી ફીચર આવશે. આ ફીચર દ્વારા જ્યારે તમે કોઈ વ્યક્તિને View Once ફીચર દ્વારા ફોટો મોકલશો તો તે સામેવાળો વ્યક્તિ તે ફોટાનો સ્ક્રીનશોટ નહીં લઈ શકે pic.twitter.com/IbzSK5FZ9C

— Techzword.com (@techzword) August 29, 2022

 • WhatsApp માં એક નવું પ્રાઈવસી ફીચર આવશે. આ ફીચર દ્વારા જ્યારે તમે કોઈ વ્યક્તિને View Once ફીચર દ્વારા ફોટો મોકલશો તો તે સામેવાળો વ્યક્તિ તે ફોટાનો સ્ક્રીનશોટ નહીં લઈ શકે.

Twitter એવું એક ફીચર ટેસ્ટ કરી રહ્યું છે જેમાં ટ્વીટ પર Views ના આંકડા દેખાશે, એ ટ્વીટ કેટલા લોકો દ્વારા જોવાયો તેના આંકડા ટ્વીટ પર દેખાશે. pic.twitter.com/GOBjlfhvS2

— Techzword.com (@techzword) August 29, 2022

 • Twitter એવું એક ફીચર ટેસ્ટ કરી રહ્યું છે જેમાં ટ્વીટ પર Views ના આંકડા દેખાશે, એ ટ્વીટ કેટલા લોકો દ્વારા જોવાયો તેના આંકડા ટ્વીટ પર દેખાશે. હજુ એ સાબિત નથી થયું કે આ Tweet Views બધાને જ દેખાશે કે ટ્વીટ કરનાર વ્યક્તિને જ.

Youtube એ પોતાના પ્લૅટફૉર્મમાં એક સ્પેશલ પોડકાસ્ટનું પેજ બનાવ્યું છે જેનું URL “https://t.co/ziwyLsUTVV” છે. આ પેજમાં તમને બધા જ પોડકાસ્ટ વિડિયો જોવા મળશે. હાલ આ પેજ અમેરિકામાં લોન્ચ થયું છે, ભારતમાં નથી લોન્ચ થયું. pic.twitter.com/gkTym926RG

— Techzword.com (@techzword) August 29, 2022

 • Youtube એ પોતાના પ્લૅટફૉર્મમાં એક સ્પેશલ પોડકાસ્ટનું પેજ બનાવ્યું છે જેનું URL “youtube.com/podcasts” છે. આ પેજમાં તમને બધા જ પોડકાસ્ટ વિડિયો જોવા મળશે. હાલ આ પેજ અમેરિકામાં લોન્ચ થયું છે, ભારતમાં નથી લોન્ચ થયું.
 • Similarweb એક વેબ એનાલિટીક્સ સર્વિસ છે. Similarweb ના અમુક રિસર્ચ અનુસાર Zoom પ્લૅટફૉર્મને વિડિયો મિટિંગ અથવા વિડિયો કોન્ફરન્સ માટે સૌથી સફળ પ્લૅટફૉર્મ કહેવામાં આવ્યું છે.

WhatsApp માં જેમ તમે પોતાનું Last Seen છુપાવો છે તે જ રીતે તમે હાલમાં Online છો કે નહીં એ પણ છુપાવી શકશો, આનાથી કોઈને ખબર નહીં પડે કે તમે WhatsApp માં ઓનલાઇન છો. pic.twitter.com/0ROXgu4XM2

— Techzword.com (@techzword) August 29, 2022

 • WhatsApp માં જેમ તમે પોતાનું Last Seen છુપાવો છે તે જ રીતે તમે હાલમાં Online છો કે નહીં એ પણ છુપાવી શકશો, આનાથી કોઈને ખબર નહીં પડે કે તમે WhatsApp માં ઓનલાઇન છો.

હમણાં એક ગૂગલ ક્રોમ એક્સટેન્શનમાં Adware જોવા મળ્યો છે pic.twitter.com/TOnXvtkyJI

— Techzword.com (@techzword) August 29, 2022

 • હમણાં એક ગૂગલ ક્રોમ એક્સટેન્શનમાં Adware જોવા મળ્યો છે, આ એક એવું સોફ્ટવેર હોય છે જે યુઝર જ્યારે ઓનલાઇન હોય ત્યારે તેને જાહેરાતો વાળી સામગ્રી બતાવે અથવા તેના ડિવાઇસમાં તેવી સામગ્રી ડાઉનલોડ કરે છે. આ એક્સટેન્શનને અત્યાર સુધી 2 લાખથી વધારે યુઝર ઇન્સ્ટોલ કરી ચૂક્યા છે અને 2019થી આ એક્સટેન્શન ગૂગલ ક્રોમ વેબ સ્ટોરમાં છે.
 • Google એ અમુક સુરક્ષાને પગલે પોતાના Play Store માંથી 2000 જેટલી લોન એપ્લિકેશનને ભારતમાં ડિલીટ કરી છે.

DuckDuckGo એ પોતાનું ઈમેલ પ્રોટેક્શન ટૂલ હવે બધા માટે ખોલ્યું છે, હવે બધા યુઝર પોતાનું ઈમેલ આઈડીને DuckDuckGo ના ઈમેલ પ્રોટેક્શન ટૂલ પર ફોરવર્ડ કરીને તેને સુરક્ષિત કરી શકે છે. તમારે બસ https://t.co/r7WUKKOYv1 પર જવાનું છે. pic.twitter.com/WP7Ouq0R6H

— Techzword.com (@techzword) August 29, 2022

 • DuckDuckGo એ પોતાનું ઈમેલ પ્રોટેક્શન ટૂલ હવે બધા માટે ખોલ્યું છે, હવે બધા યુઝર પોતાનું ઈમેલ આઈડીને DuckDuckGo ના ઈમેલ પ્રોટેક્શન ટૂલ પર ફોરવર્ડ કરીને તેને સુરક્ષિત કરી શકે છે. તમારે બસ duckduckgo.com/email પર જવાનું છે.

Instagram પર યુઝર પોસ્ટ, લોકેશન, રીલ વગેરે કન્ટેન્ટને QR કોડ દ્વારા શેર કરી શકશે. pic.twitter.com/LdZ9cUEYJ0

— Techzword.com (@techzword) August 29, 2022

 • Instagram પર યુઝર પોસ્ટ, લોકેશન, રીલ વગેરે કન્ટેન્ટને QR કોડ દ્વારા શેર કરી શકશે.
 • તમે અત્યાર સુધી જોવો તો WhatsApp ગ્રુપમાં કોઈ પણ વ્યક્તિના મેસેજ આવે તો તેના મેસેજ સાથે માત્ર તેનું નામ કે નંબર આવે છે પણ હવે WhatsApp નામની સાથે તેનો પ્રોફાઇલ ફોટો પણ બતાવશે. આ ફીચર પર કામ ચાલી રહ્યું છે.

 

Youtube ના એક નવા રિપોર્ટ મુજબ યુઝર વિડિયોને સામાન્ય સ્પીડ કરતાં વધારે સ્પીડમાં જોવાનું પસંદ કરે છે જેમાં 1.5x પ્રથમ નંબર પર છે. 2x ની સ્પીડ બીજા નંબર અને 1.25x ત્રીજા નંબર પર છે. pic.twitter.com/NNA1BMmEzR

— Techzword.com (@techzword) August 29, 2022

 • Youtube ના એક નવા રિપોર્ટ મુજબ યુઝર વિડિયોને સામાન્ય સ્પીડ કરતાં વધારે સ્પીડમાં જોવાનું પસંદ કરે છે જેમાં 1.5x પ્રથમ નંબર પર છે. 2x ની સ્પીડ બીજા નંબર અને 1.25x ત્રીજા નંબર પર છે.

LinkedIn માં હવે યુઝર પોતાની પોસ્ટમાં આવતા કમેંટને પિન કરી શકશે. pic.twitter.com/C2DuaN1uy3

— Techzword.com (@techzword) August 29, 2022

 • LinkedIn માં હવે યુઝર પોતાની પોસ્ટમાં આવતા કમેંટને પિન કરી શકશે.

 

મિત્રો આશા છે કે આજે તમને ગયા અઠવાડિયાના 22 ઓગસ્ટ થી 29 ઓગસ્ટ 2022 ના ટોપ ટેક સમાચાર બરાબર રીતે જાણવા મળ્યા હશે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: