ટ્વિટરના માલિક હવે એલોન મસ્ક છે! CEO પરાગ અગ્રવાલને બહાર કાઢ્યા!

એલોન મસ્ક એવા વ્યક્તિ છે જેમને Tesla, SpaceX, The Boring Company, Neuralink, Open AI, Solarcity, Paypal, Zip2, Hyperloop જેવી કંપનીઓને શોધી છે.

હવે એલોન મસ્કએ Twitter પણ 44 અબજ ડોલરમાં ખરીદી લીધું છે અને હવે તેઓ ટ્વિટરના માલિક છે.

ટ્વિટરના માલિક બન્યા બાદ એલોન મસ્કએ ટ્વિટરમાં ઊંચા પદ પર કામ કરતાં વ્યક્તિઓને પણ કંપનીમાંથી બહાર કાઢ્યા છે જેમાં ટ્વિટરના CEO પરાગ અગ્રવાલની સાથે અન્ય મોટા અધિકારીઓ જે કાનૂની બાબતો અને નીતિ વડા વિજયા ગાડડે (Vijaya Gadde) અને ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર નેડ સેગલ (Ned Segal) છે.

Elon Musk Twitter

અમારી અન્ય પોસ્ટ: