ટ્વિટરનું નવું ફીચર થયું લોન્ચ: Mixed Media

Twitter logo

જો તમે ટ્વિટરમાં એક જ ટ્વિટમાં એક સાથે ઘણું અલગ-અલગ પ્રકારનું કન્ટેન્ટ શેર કરવા માંગો છો તમારી માટે એક ઘણું સારું ફીચર લોન્ચ થયું છે.

ટ્વિટરમાં હવે તમે એક સાથે ફોટા, વિડિયો અને GIF એમ કુલ 4 કન્ટેન્ટ ત્રણેયમાંથી એક સાથે એક જ ટ્વિટમાં અપલોડ કરીને શેર કરી શકો છો.

આ ફીચર હાલ Android અને iOS પ્લૅટફૉર્મ માટે ઉપલબ્ધ છે.

આ ફીચરને કારણે હવે એક જ ટ્વિટમાં ઘણું અલગ-અલગ કન્ટેન્ટ શેર કરી શકાશે અને એક જ પ્રકારના કન્ટેન્ટને અલગ-અલગ પ્રકારથી બતાવી પણ શકાશે.

Get ready to mix it up with visuals on Twitter.

You can now add a combination of media to your Tweet on Android and iOS. That means you can include a photo, GIF, and video (or two!) all in the same Tweet. Tap the photo icon in the Tweet composer to start mixing your media. pic.twitter.com/9D1cCzjtmI

— Twitter Support (@TwitterSupport) October 5, 2022

આશા છે કે આ ફીચર તમને ગમશે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: