ટ્વિટરમાં ટ્વિટ કેવી રીતે કરવું?

ટ્વિટર (Twitter) એક સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ છે જેમાં તમે તમારા વિચારો ટ્વિટ કરીને એક-બીજાને જણાવી શકો છો.

આજની પોસ્ટમાં આજે આપણે જાણીશું કે ટ્વિટર પર ટ્વિટ કેવી રીતે કરવું? ટ્વિટરમાં ટ્વિટ કરવાની સરળ રીત આપણે આજે જાણવાના છીએ.

ટ્વિટરમાં ટ્વિટ કેવી રીતે કરવું?

ટ્વિટરમાં Tweet કરવાની રીત

એંડ્રોઈડ ફોનમાં ઇન્સ્ટોલ કરેલી ટ્વિટર એપ

  • સૌપ્રથમ તમારા મોબાઇલમાં Twitter એપ ખોલો.

ટ્વિટર એપમાં ટ્વિટ પબ્લિશ કરવા માટેનું બટન

  • હવે ભૂરા કલરના બટન પર ક્લિક કરો અને ફરી પણ ભૂરા કલરના બટન પર ક્લિક કરો.

ટ્વિટર બટન જેના દ્વારા ટ્વિટ પબ્લિશ કરી શકાય છે

  • હવે અહી તમે કોઈ પણ શબ્દ કે વાક્ય કે તમારા વિચાર લખી શકો છો અને સાથે સાથે તમે ફોટા, GIF, પોલ વગેરે જેવી વસ્તુઓ પણ ટ્વિટ દ્વારા પબ્લિશ કરી શકો છો.
  • પછી તમે Tweet બટન દબાવશો એટ્લે તમારી ટ્વિટ પબ્લિશ થઈ જશે.

ઋષિ પટેલ ટ્વિટર એકાઉન્ટની ટ્વિટ

આવી રીતે તમે ટ્વિટરની મોબાઇલ એપ દ્વારા ટ્વિટ કરી શકો છો.

અમારી દર નવી પોસ્ટની અપડેટ મેળવવા માટે 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ જરૂર મોકલજો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-