ટ્વિટ્ટરનું Edit બટન કેવી રીતે ઉપયોગ કરી શકાશે? જોવો વિડિઓ

મિત્રો હમણાં ટ્વિટ્ટર ખુબ ચર્ચામાં ચાલી રહ્યું છે અને હાલ Twitter પોતાના Edit બટન પર કામ કરી રહ્યું છે. આ પોસ્ટમાં તમને જોવા મળશે કે જયારે ટ્વિટ્ટરમાં Edit બટન આવશે તો યુઝર કઈ રીતે તેનો ઉપયોગ કરી શકશે.

હમણાં એક ટ્વિટ્ટર યુઝરએ એક ટ્વિટ શેર કર્યો છે જેમાં તેમને તે ફીચર કઈ રીતે કામ કરે છે તેનો GIF બનાવ્યો છે.

p>

I recorded a GIF from the upcoming #Twitter‘s Edit Button! pic.twitter.com/FPIRzzjUAF

— Nima Owji (@nima_owji) April 16, 2022

ઉપર તમે ટ્વિટમાં જોઈ શકો છો કે જયારે તમે કોઈ ટ્વિટ પબ્લિશ કરો છો તો તમે ત્રણ ટપકા પર ક્લિક કરીને, “Edit Tweet” પર ક્લિક કરીને તે ટ્વિટમાં બદલાવ કરી શકો છો.

આ સરળ રીતે ટ્વિટ્ટરમાં એડિટ ઓપ્શન કામ કરશે.

Twitter