ટ્વિટ શું છે?

Share this post
ટ્વિટ શું છે?

સોશિયલ મીડિયા આપણાં જીવનનો એક મહત્વનો ભાગ છે અને આપણે અલગ-અલગ પ્રકારની સામગ્રી અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર પોસ્ટ કરતાં હોઈએ છીએ.

ટ્વિટર પર પણ આપણે ઘણા ટ્વિટ (Tweet) કરીએ છીએ પણ ટ્વિટ એટલે શું તેના વિશે ઘણા મિત્રોને ખબર નથી.

ટ્વિટ એટલે એક ટૂંકો મેસેજ જે ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો છે.  જેવી રીતે તમે ઇન્સ્ટાગ્રામ પર ફોટા પોસ્ટ કરો છો, ફેસબુક પર કઈક લખીને પોસ્ટ કરો છો તેવી રીતે ટ્વિટર પર જે પોસ્ટ કરવામાં આવે છે તેને ટ્વિટ કહેવાય છે. 

ટ્વિટમાં તમે ફોટા, વિડિયો, GIF, કોઈ બીજા વ્યક્તિને મેન્શન, હેશટેગ જેવી વગેરે વસ્તુ ઉમેરીને પોસ્ટ કરી શકો છો. (જાણો ટ્વિટ કેવી રીતે કરવું.)

આશા છે કે તમને ટ્વિટ એટલે શું એ સમજણ પડી ગઈ હશે, અમે લાંબી પોસ્ટની સાથે તમારી માટે આવી નાની પોસ્ટ પણ લાવતા રહીશું.

આ પોસ્ટ પણ જોવો:

Share this post