આજે આપણે એક નવી વેબસાઇટ વિશે જાણવાના છીએ જેમાં જો તમે તમારો પ્રોફાઇલ ફોટો અપલોડ કરશો તો તે તમને તેને કાર્ટૂનમાં ફેરવીને આપશે.
ચાલો જાણીએ પોતાના ફોટાને કાર્ટૂનમાં ફેરવતી વેબસાઇટ!
સૌપ્રથમ તમે newprofilepic.com વેબસાઇટ ઉપર જાવો અને તેમાં પોતાનો ફોટો અપલોડ કરો.
હવે તમે કોઈ પણ તમારી ઈચ્છા મુજબ ઇફેક્ટ સિલેક્ટ કરો અને ત્યારબાદ તમે તે ફોટાને ડાઉનલોડ કરો.
આ રીતે તમે આ વેબસાઇટમાં પોતાના ફોટાને અપલોડ કરીને તેને કાર્ટૂનમાં ફેરવી શકો છો.
આશા છે કે આ વેબસાઇટ તમને ઉપયોગી થશે.
અમારી અન્ય પોસ્ટ: