પ્લેસ્ટોરના વેબ વર્ઝનને મળશે નવો દેખાવ

  • મિત્રો, આપણે પોતાના Android ફોનમાં એપ્સ ડાઉનલોડ કરવા માટે પ્લેસ્ટોરનો ઉપયોગ કરીએ છીએ, મોબાઇલમાં તો પ્લેસ્ટોરની ઘણી સારી ડિઝાઇન છે પણ પ્લેસ્ટોરની વેબસાઇટમાં ઇન્ટરફેસ ઘણો જૂનો છે.
  • હવે ગૂગલ પ્લેસ્ટોર પોતાના વેબ વર્ઝનમાં નવું ડિઝાઇન લાવી રહી છે, આ નવું ઇન્ટરફેસ રોલ આઉટ થવાનું શરૂ થઈ ગયું છે.
  • આ નવા ઇન્ટરફેસના ટેસ્ટિંગની જાણ આપણને ગયા નવેમ્બર મહિનામાં થઈ હતી, પણ તમને હવે એક નવો લૂક જોવા મળશે.
પ્લેસ્ટોરના વેબ વર્ઝનને મળશે નવો દેખાવ
Image Source: Play Store