મિત્રો તમે પોતાના વેબ બ્રાઉઝરમાં બૂકમાર્ક (Bookmark) નામનો ઓપ્શન જરૂર જોયો હશે પણ શું તમને ખબર છે કે આ ઓપ્શન શેના માટે આપેલું છે?
બૂકમાર્ક (Bookmark) વેબ બ્રાઉઝરમાં એક ફીચર હોય છે જેના દ્વારા તમે પોતાના બ્રાઉઝરમાં જે-તે વેબસાઇટ કે વેબ પેજની મુલાકાત લો છો તો તમે તે વેબસાઇટના URL એડ્રેસને બૂકમાર્ક કરીને સેવ કરી શકો છો.
બૂકમાર્ક ફીચર વેબપેજના URL એડ્રેસને ખાલી સેવ કરે છે અને એક બૂકમાર્ક લિસ્ટ બનાવે છે, તમે જે પણ વેબપેજના URL એડ્રેસ બૂકમાર્ક કર્યા હશે તો તે તમને બૂકમાર્ક લિસ્ટમાં જોવા મળશે.
આ હતી બૂકમાર્ક ફીચર વિશે માહિતી જે તમને અલગ-અલગ વેબ બ્રાઉઝરમાં જોવા મળે છે.
આશા છે કે તમને આ માહિતી ઉપયોગી થઈ હશે, અમે તમારી માટે લાંબી પોસ્ટની સાથે-સાથે આવી નાની પોસ્ટ પણ લાવતા રહીએ છીએ.
અન્ય પોસ્ટ પણ વાંચો: