ઇન્સ્ટાગ્રામ પ્લૅટફૉર્મ પર આપણે દરરોજ ઘણા બધા વિડિયો જોતાં હોઈએ છીએ જેમાં રિલ્સ વિડિયો વધારે જોવામાં આવે છે કારણ કે તે રિલ્સ વિડિયોની લંબાઈ માત્ર 30 થી 60 સેકન્ડ સુધી હોય છે.
આજે આપણે જાણીશું કે તમે કેવી રીતે ઇન્સ્ટાગ્રામના રિલ્સ વિડિયોને ડાઉનલોડ કરી શકો છો? તમને સરળ રીત જાણવા મળશે.
એન્ડ્રોઇડ ફોનમાં ઇન્સ્ટાગ્રામ રિલ્સ વિડિયો ડાઉનલોડ કરવાની રીત
- સૌપ્રથમ Instagram એપમાં કોઈ પણ રિલ વિડિયો ખોલો જેને તમારે ડાઉનલોડ કરવાનો છે.
- રિલ વિડિયો ખોલ્યા બાદ ઉપર ફોટા પ્રમાણે હવે ત્રણ ટપકા પર ક્લિક કરો.
- હવે Copy Link પર ક્લિક કરો.
- તેના URL એડ્રેસમાં igram.io લખીને તે વેબસાઇટ ખોલો.
- હવે અહી ખાલી બોક્સમાં રિલ વિડિયોની લિન્ક પેસ્ટ કરો જે તમે કોપી કરી હતી.
- લિન્ક પેસ્ટ કર્યા બાદ Download પર ક્લિક કરો.
- હવે વિડિયો લોડ થઈ જશે અને થોડું નીચે સ્ક્રોલ કરો અને Download.mp4 પર ક્લિક કરો.
આવી રીતે તમારો રિલ વિડિયો Instagram પર થી તમારા Android ફોનમાં ડાઉનલોડ થઈ જશે. ખૂબ ખૂબ આભાર.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:
- ઇન્સ્ટાગ્રામ કેમ લોકપ્રિય થઈ રહ્યું છે?
- ઇન્સ્ટાગ્રામમાં QR કોડનો ઉપયોગ કેવી રીતે કરવો?
- ઇન્સ્ટાગ્રામમાં કોણે કેટલી લાઈક કરી એ કેવી રીતે સંતાડવું?
- ઇન્સ્ટાગ્રામમાં તમારું એક્ટિવ સ્ટેટસ કોઈને ન દેખાય એવું કઈ રીતે કરવું?
- ઇન્સ્ટાગ્રામ પર Private Account શું છે? ઇન્સ્ટાગ્રામ અકાઉંટને પ્રાઇવેટ કેવી રીતે બનાવવું?