યુટ્યુબએ કર્યા પોતાના ઇન્ટરફેસમાં નવા બદલાવો (જોવો સ્ક્રીનશૉટ)

યુટ્યુબએ હવે પોતાની વેબસાઇટ અને મોબાઇલ એપમાં મોટા બદલાવ કર્યા છે અને આ નવું ઇન્ટરફેસ ધીમે-ધીમે બધાને મળી રહ્યું છે.

જ્યારે તમે યુટ્યુબ પર વિડિયો જોવો છો ત્યારે તેમાં નીચેના લાઈક બટન, સબ્સક્રાઈબ બટન અને અન્ય બટનોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે, બટનના ખૂણામાં થોડો ગોળાકાર આકાર આપવામાં આવ્યો છે.

પ્લેલિસ્ટના દેખાવમાં પણ બદલાવ કરવામાં આવ્યા છે. જ્યારે તમે કોઈ ચેનલ ખોલો છો ત્યારે તેના દેખાવમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે.

તમે નીચે સ્ક્રીનશૉટ જરૂર જોવો.

યુટ્યુબએ આવા ઘણા બદલાવ પોતાના નવા ઇન્ટરફેસમાં કર્યા છે. ઘણા મિત્રોને આ નવું ઇન્ટરફેસ જોવા મળી રહ્યું છે અને ઘણાને નથી મળ્યું પણ ધીમે-ધીમે બધાને આ અપડેટ જરૂર મળશે.

Youtube Mobile App

અમારી અન્ય પોસ્ટ: