યુટ્યુબની બધી જ નોટિફિકેશન કેવી રીતે બંધ કરવી?

મિત્રો આપણે યુટ્યુબમાં ઘણી બધી યુટ્યુબ ચેનલોને સબ્સક્રાઈબ કરીએ છીએ અને તેના કારણે આપણને નવા-નવા વિડિયોના નોટિફિકેશન આવ્યા કરતાં હોય છે અને તમે ઘણી વખત હેરાન પણ થઈ જાવ છો.

આજે આપણે જાણીશું કે તમે કઈ રીતે યુટ્યુબ એપની બધી નોટિફિકેશનને પોતાના મોબાઇલ ફોનમાં બંધ કરી શકો છો.

આ રીતે યુટ્યુબની બધી જ નોટિફિકેશન બંધ કરો..!!

યુટ્યુબની નોટિફિકેશન બંધ કરવાની રીત

Youtube એપ ખોલો.

  • સૌપ્રથમ Youtube એપ ખોલો.

પ્રોફાઇલ આઇકન પર ક્લિક કરો.

  • હવે પ્રોફાઇલ આઇકન પર ક્લિક કરો.

Settings પર ક્લિક કરો.

  • હવે Settings પર ક્લિક કરો.

Notifications પર ક્લિક કરો.

  • હવે Notifications પર ક્લિક કરો.

હવે જેટલા તમને ઓપ્શન ચાલુ દેખાય છે તો તેને બંધ કરી દો.

  • હવે જેટલા તમને ઓપ્શન ચાલુ દેખાય છે તો તેને બંધ કરી દો.

આવી રીતે યુટ્યુબ એપની બધી નોટિફિકેશન બંધ થઈ જશે અને તમને કોઈ પણ નોટિફિકેશન યુટ્યુબ તરફથી નહીં આવે.

આશા છે કે આ પોસ્ટ તમને ઉપયોગી થશે, પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…!!

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: