યુટ્યુબમાં ક્રિએટર Poll માં ઉમેરી શકશે ફોટા..!!

યુટ્યુબમાં તમે સ્ક્રોલ કરતાં કરતાં ક્યારે ને ક્યારે Poll નો ઓપ્શન જરૂર જોયો હશે, જેમાં તમે વોટ કરી શકો છો.

યુટ્યુબ હવે ક્રિએટર માટે એક નવું ફીચર ટેસ્ટ કરી રહ્યું છે કે જે લોકો યુટ્યુબ પર Poll બનાવે છે તો તેઓ Poll ની સાથે સાથે ફોટા પણ ઉમેરી શકશે, આનાથી Poll વધારે આકર્ષિત બનશે.

યુટ્યુબ સાથે સાથે બીજું પણ ફીચર ટેસ્ટ કરી રહ્યું છે જેમાં પહેલા 500 થી વધારે સબ્સક્રાઇબર વાળા ચેનલ બીજા ચેનલને મેન્શન કરી શકતા હતા પણ હવે નવા અપડેટમાં કોઈ પણ ચેનલ એક-બીજા ચેનલને મેન્શન કરી શકશે.

આશા છે કે તમને યુટ્યુબ વિશેના આ અપડેટ વિશે સરળ રીતે જાણવા મળ્યું હશે.

યુટ્યુબ