મિત્રો તમે યુટ્યુબ પર દરરોજ ઘણું બધુ સર્ચ કરતાં હશો અને તમે જે સર્ચ કરો છો એ પ્રમાણેના વિડિયો તમને તમારી ફીડમાં જોવા મળતા હશે.
આજે આપણે જાણીશું કે તમે કેવી રીતે યુટ્યુબમાં શું સર્ચ કર્યું એ એક સાથે બધુ ડિલીટ કરી શકો છો.
યુટ્યુબમાં સર્ચ હિસ્ટ્રીને ડિલીટ કરવાની રીત
- સૌપ્રથમ Youtube એપ ખોલો.
- હવે પોતાના પ્રોફાઇલ ચિત્ર પર ક્લિક કરો.
- હવે નીચે Settings પર ક્લિક કરો.
- હવે History & privacy પર ક્લિક કરો.
- હવે Clear search history પર ક્લિક કરો.
- હવે ફરી CLEAR SEARCH HISTORY પર ક્લિક કરો.
આવી રીતે તમે તમારા યુટ્યુબની સર્ચ હિસ્ટ્રીને સરળતાથી ડિલીટ કરી શકો છો, જો તમારી પાસેથી એકથી વધારે ઈમેલ આઈડી છે તો તમે અલગ-અલગ ઈમેલ આઈડીમાં સ્વિચ થઈને પણ આ હિસ્ટ્રી ડિલીટ કરી શકો છો.
આશા છે કે આજની આ પોસ્ટ તમને ઉપયોગી થઈ હશે, તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-