યુટ્યુબમાં વિડિયો જોતી વખતે ઇન્ટરનેટ બચે તેવું સેટિંગ કેવી રીતે કરવું?

મિત્રો આપણે યુટ્યુબ પર દરરોજ ઘણા બધા વિડિયો જોતાં હોઈએ છીએ પણ આપણે વિડિયો જોતી વખતે ઇન્ટરનેટ ઝડપી પૂરું થઈ જાય છે તો આજે તમને આ સમસ્યાનું સોલ્યુશન મળશે.

તમારે બસ Youtube એપમાં “Data Saving Mode” ચાલુ કરવાનો છે જે તમારા Youtube એપને એવી રીતે સેટ કરશે કે તમારું ઇન્ટરનેટ ડેટા બચશે તો ચાલો રીત જાણીએ.

યુટ્યુબમાં ઇન્ટરનેટ ડેટા કેવી રીતે બચાવવું?

યુટ્યુબ પર ડેટા સેવિંગ મોડ ચાલુ કરવાની રીત

સૌપ્રથમ Youtube એપ ખોલો.

  • સૌપ્રથમ Youtube એપ ખોલો.

 હવે પ્રોફાઇલ ચિત્ર પર ક્લિક કરો.

  • હવે પ્રોફાઇલ ચિત્ર પર ક્લિક કરો.

  હવે નીચે "Settings" પર ક્લિક કરો.

  • હવે નીચે “Settings” પર ક્લિક કરો.

 હવે "Data saving" પર ક્લિક કરો.

  • હવે “Data saving” પર ક્લિક કરો.

 "Data saving mode" પર ક્લિક કરો

  • હવે પ્રથમ ઓપ્શન “Data saving mode” પર ક્લિક કરો એટલે તે ચાલુ થઈ જશે.

હવે મિત્રો જ્યારે તમે યુટ્યુબ પર વિડિયો જોશો એટલે તમારો ઇન્ટરનેટ ડેટા ઘણો બચશે, આશા છે કે આ જાણકારી તમને ઉપયોગી થઈ હશે, તમને આવી ઘણી ઉપયોગી માહિતી “Techzword” પર જોવા મળી જશે.

બીજી પોસ્ટ પણ વાંચો: