યુટ્યુબએ જ્યારથી પોતાના પ્લૅટફૉર્મમાં શોર્ટ્સ લોન્ચ કર્યું છે તેના કારણે આપણને અલગ-અલગ ચેનલમાં તે અપલોડ કરેલા શોર્ટ્સ વિડિયો અને લાંબા વિડિયો એક જ ટેબમાં દેખાતા હતા અને એના કારણે ચેનલની થીમ ખરાબ દેખાતી હતી, શોર્ટ્સ અને લાંબા વિડિયો મિક્સ થઈ જતાં હતા.
પણ હવે યુટ્યુબએ ચેનલમાં નવા ટેબ જોડ્યા છે જેમાં લાંબા વિડિયો, શોર્ટ્સ વિડિયો, અને લાઈવ સ્ટ્રીમના વિડિયો જુદા-જુદા ટેબમાં દેખાશે.
આનાથી યુટ્યુબ યુઝરને ચેનલમાં વિડિયો શોધવામાં સરળતા રહેશે અને ક્રિએટરને પણ હવે એક જ ચેનલમાં લાંબા વિડિયો અને શોર્ટ્સ વિડિયોને અપલોડ કરવું ગમશે.
અમારી અન્ય પોસ્ટ: