મિત્રો ઇન્સ્ટાગ્રામ પર તમે રિલ્સ ફીચરનો ઉપયોગ કરીને વિડિયો જરૂર જોતાં હશો જેમાં તમને 30 કે 60 સેકન્ડના નાના શોર્ટ વિડિયો જોવા મળે છે.
રિલ્સ વિડિયોના બૅકગ્રાઉન્ડમાં ઘણા અલગ-અલગ મ્યુઝિકનો ઉપયોગ થાય છે અને તમને તે બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ગમવા લાગે છે અને તમને તે મ્યુઝિક ડાઉનલોડ કરવાની ઈચ્છા થાય છે.
આજે આપણે જાણીશું કે કેવી રીતે તમે ઇન્સ્ટાગ્રામ રિલ્સ વિડિયોના બૅકગ્રાઉન્ડ મ્યુઝિકને ડાઉનલોડ કરી શકો છો.
ઇન્સ્ટાગ્રામ રિલ્સ વિડિયોના બૅકગ્રાઉન્ડ મ્યુઝિકને ડાઉનલોડ કરવાની રીત
- સૌપ્રથમ Instagram એપમાં જઈને તે રિલ્સ વિડિયોને ખોલો અને તે રિલ્સ વિડિયોની લિન્કને કોપી કરો.
- હવે પોતાના ગૂગલ Chrome બ્રાઉઝરમાં જાવો અને તેના એડ્રેસ બારમાં “instavideosave.net/audio” લખીને એન્ટર કરો.
- હવે લિન્કને પેસ્ટ કરવા બોક્સમાં ખાલી જગ્યા પર લાંબુ પ્રેસ કરો, પછી Paste પર ક્લિક કરો, હવે Convert પર ક્લિક કરો.
- હવે Download બટન પર ક્લિક કરો.
આ રીતથી તમે સરળતાથી કોઈ પણ રિલ્સ વિડિયોની લિન્ક કોપી કરીને તે વેબસાઇટ લઈને પેસ્ટ કરીને તેના બૅકગ્રાઉન્ડ મ્યુઝિકને ડાઉનલોડ કરી શકો છો.
આશા છે કે તમને આ માહિતી ઉપયોગી થઈ હશે, તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો.
આ પોસ્ટ પણ જોવો: