લિંકડિનમાં ડાર્ક મોડ કેવી રીતે ચાલુ કરવો?

મિત્રો અત્યારે મોટા ભાગે બધા જ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મમાં તમને ડાર્ક મોડ ફીચર જોવા મળે છે અને હવે આ ફીચર લિંકડિન (LinkedIn) માં પણ આવી ગયું છે.

આજે આપણે લિંકડિનમાં ડાર્ક મોડ કેવી રીતે ચાલુ કરવું? તેની સરળ રીત જાણીશું અને હવે તમે પણ આનો આનંદ લઈ શકશો.

લિંકડિનમાં ડાર્ક મોડ કેવી રીતે ચાલુ કરવો?

લિંકડિનમાં ડાર્ક મોડ ચાલુ કરવાની રીત

ડેસ્કટોપ યુઝર માટે

સૌપ્રથમ લિંકડિનની વેબસાઇટ ખોલો.
  • સૌપ્રથમ લિંકડિનની વેબસાઇટ ખોલો. (www.linkedin.com)

હવે Settings & Privacy પર ક્લિક કરો.

  • હવે Settings & Privacy પર ક્લિક કરો.

હવે Account preferences પર ક્લિક કરો.

  • હવે Account preferences પર ક્લિક કરો.

હવે Display સેક્શનમાં Dark Mode ઓપ્શન દેખાશે તો તેના પર ક્લિક કરો.

  • હવે Display સેક્શનમાં Dark Mode ઓપ્શન દેખાશે તો તેના પર ક્લિક કરો.

હવે તમે Dark Mode ને સિલેક્ટ કરો.
  • હવે તમે Dark Mode ને સિલેક્ટ કરો.

આવી રીતે ડેસ્કટોપમાં તમે ડાર્ક મોડનો ઉપયોગ કરી શકો છો.  

મોબાઇલમાં પણ અમે ડાર્ક મોડ ચેક કર્યું પણ અમારી એપમાં હજુ આ ઓપ્શન આવ્યો નથી, જ્યારે આવશે તો અહી જરૂર તેની રીત ઉમેરવામાં આવશે.

આશા છે કે તમને આ પોસ્ટ ઉપયોગી થશે.

અમારી દર નવી પોસ્ટ મેળવવા 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ જરૂર મોકલો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-