LinkedIn એક પ્રોફેશનલ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ છે જેમાં પ્રોફેશનલ લોકોની કમ્યૂનિટી છે, અહી લોકો પોતાના વ્યવસાયના લગતા લોકો સાથે સારા સબંધ સ્થાપિત કરવા અને તેમની સાથે જોડાઈ રહેવા માટે આવે છે.
લિંક્ડઇનમાં “કનેક્શન (Connection)” એટલે એક એકાઉન્ટ બીજા એકાઉન્ટ સાથે જોડાય છે અને એક એકાઉન્ટ બીજા એકાઉન્ટ સાથે જોડાવવાથી સરળતાથી બંને એકાઉન્ટ એક બીજા સાથે ખૂબ સરળતાથી સંપર્ક કરી શકે છે.
જેવી રીતે ફેસબુકમાં આપણે ફ્રેંડ્સ બનાવીએ છીએ તેવી જ રીતે લિંક્ડઇનમાં કનેક્શન બનાવવામાં આવે છે.
લિંક્ડઇન પર પ્રોફેશનલ લોકો હોય છે અને તેમની પાસેથી ઘણું બધુ શીખવા માટે પણ લોકો લિંક્ડઇનનો ઉપયોગ કરે છે અને કનેક્શન બનાવે છે.
આશા છે કે તમને લિંક્ડઇન કનેક્શન વિશે સારી માહિતી મળી હશે, તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો, અમે તમારા માટે લાંબી પોસ્ટની સાથે સાથે આવી શોર્ટ પોસ્ટ પણ લાવતા રહીશું.
આ પોસ્ટ પણ જુવો:-