વધારે ઉપયોગમાં લેવાતી Microsoft Excel શોર્ટકટ કી

Share this post

મિત્રો માઇક્રોસોફ્ટ એક્સેલ (Microsoft Excel) એક ખૂબ લોકપ્રિય સ્પ્રેડશીટ પ્રોગ્રામ છે જેમાં લાખોની ગણતરી અને કંપનીના ડેટા મેનેજ થાય છે, માઇક્રોસોફ્ટ એક્સેલ ખૂબ સક્ષમ કમ્પ્યુટર સોફ્ટવેર છે,

આજે આપણે આ માઇક્રોસોફ્ટ એક્સેલ વિશે વધારે ઉપયોગમાં લેવાય તેવી કમ્પ્યુટર શોર્ટકટ કી જાણીશું જેને તમે જાણશો અને તેને રોજ પોતાના ઉપયોગમાં લેવાનું ચાલુ કરશો તો તમારું કામ ફટાફટ થવા માંડશે.

 વધારે ઉપયોગમાં લેવાતી Microsoft Excel શોર્ટકટ કી

માઇક્રોસોફ્ટ એક્સેલ કમ્પ્યુટર શોર્ટકટ કી

મિત્રો, આ અમે તમને જે પણ શોર્ટકટ કી જણાવી રહ્યા છીએ એ Windows OS ને ધ્યાનમાં લઈને જણાવી રહ્યા છીએ.

વધારે ઉપયોગમાં લઈ શકાય તેવી શોર્ટકટ કી

 1. Ctrl + W : વર્કબૂક બંધ કરવા માટે
 2. Ctrl + O : વર્કબૂક ખોલવા માટે
 3. Alt + H : Home ટેબમાં જવા માટે
 4. Ctrl + S : વર્કબૂકને સેવ કરવા માટે
 5. Ctrl + C : કોપી કરવા માટે
 6. Ctrl + V : કોપી કરેલું પેસ્ટ કરવા માટે
 7. Ctrl + Z : Undo કરવા માટે
 8. Delete : સેલમાં રહેલા કન્ટેન્ટને ડિલીટ કરવા માટે
 9. Ctrl + X : કન્ટેન્ટને એક જગ્યાએથી ઉપાડવા માટે
 10. Alt + N : Insert ટેબમાં જવા માટે
 11. Ctrl + B : બોલ્ડ કરવા માટે
 12. Alt + P : Page Layout ટેબમાં જવા માટે
 13. Alt + A : Data ટેબમાં જવા માટે
 14. Alt + W : View ટેબમાં જવા માટે
 15. Shift + F10 : Context Menu ખોલવા માટે
 16. Alt + H + B : બોર્ડર ઉમેરવા માટે
 17. Alt + M : ફોર્મુલા ટેબમાં જવા માટે
 18. Ctrl + 9 : સિલેક્ટ કરેલી Row ને છુપાવવા માટે
 19. Ctrl + 0 : સિલેક્ટ કરેલી Column ને છુપાવવા માટે

મિત્રો આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે, તમારા મિત્રો સાથે પણ શેર કરો, આ શોર્ટકટ કીને તમારા રોજના માઇક્રોસોફ્ટ એક્સેલ કામોમાં ઉપયોગ કરો જેથી તમારું કામ જલ્દી થઈ શકે,

અન્ય પોસ્ટ પણ વાંચો:

Share this post