મિત્રો ઘણી વખત આપણે વોટ્સએપમાં આવતા મેસેજોને કોપી કરવા પડે છે અને તે મેસેજને આપણે કોઈ પણ બીજા પ્લૅટફૉર્મ પર પેસ્ટ પણ કરી શકીએ છીએ. આજની પોસ્ટમાં આજે આપણે વોટ્સએપમાં મેસેજ કોપી કરવાની રીત જાણીશું જે તમને ખૂબ જ મદદરૂપ થશે.
વોટ્સએપમાં મેસેજ કોપી કરવાની રીત
- સૌપ્રથમ વોટ્સએપ ખોલો.
- વોટ્સએપ ખોલીને કોઈ પણ ચેટ ખોલો.
- તેમાં આવેલા જે પણ મેસેજને તમારે કોપી કરવો છે તે મેસેજ પર થોડા સમય માટે આંગળી દબાવી રાખો.
- મેસેજ સિલેક્ટ થયા બાદ હવે ઉપર Copy (કોપી) બટન દબાવો એટલે તમારો મેસેજ કોપી થઈ જશે.
તમે આ મેસેજને બીજી કોઈ પણ જગ્યાએ પેસ્ટ કરી શકો છો. આવી રીતે તમે વોટ્સએપમાં કોઈ પણ મેસેજને કોપી કરી શકાય છે.
અમારી સાથે જોડાવા માટે તમે 7600940342 વોટ્સએપ નંબર પર Hi મેસેજ મોકલી શકો છો અને અમારી દર નવી પોસ્ટ તમને મળતી રહેશે.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-
- વોટ્સએપમાં કોઈ પણ વ્યક્તિનું એકાઉન્ટ બ્લોક કેવી રીતે કરવું?
- વોટ્સએપમાં View Once ફીચર શું છે? શું આ ફીચર કારગર છે?
- વોટ્સએપમાં નંબર સેવ કર્યા વગર કોઈને મેસેજ કેવી રીતે મોકલવો?
- વોટ્સએપ પર પોતાના મેસેજને જાડો, ત્રાંસો કે તેના પર આડી લીટી કેવી રીતે લગાવવી?
- વોટ્સએપમાં બ્રોડકાસ્ટ લિસ્ટ શું હોય છે? – જાણો વોટ્સએપમાં Broadcast ફીચર વિશે