વોટ્સએપમાં મેસેજ રીએક્શન ફીચરનો ઉપયોગ કેવી રીતે કરવો?

Share this post

મિત્રો હમણાં વોટ્સએપએ મેસેજ રીએક્શન ફીચરને રોલ આઉટ કર્યું છે અને મોટા ભાગના બધા જ લોકોને આ ફીચર મળી ગયું હશે અને જો તમને આ ફીચર ન મળ્યું હોય તો તમારી WhatsApp મોબાઇલ એપને જરૂર અપડેટ કરો.

તો આજે આપણે જાણીશું કે તમે આ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરી શકશો?

વોટ્સએપમાં મેસેજ રીએક્શન ફીચરનો ઉપયોગ કેવી રીતે કરવો?

વોટ્સએપમાં મેસેજ રીએક્શન ફીચર ઉપયોગ કરવાની રીત

  1. સૌપ્રથમ તમારા વોટ્સએપમાં કોઈ પણ ચેટ ખોલો.
  2. હવે કોઈ પણ મેસેજ પર લાંબુ ક્લિક (Press) કરો.
  3. હવે તમને મેસેજની ઉપર ઇમોજી દેખાશે તો તમે તે કોઈ પણ ઇમોજી પર ક્લિક કરીને મેસેજ ઉપર પોતાની પ્રતિક્રિયા (Reaction) આપી શકો છો.

મિત્રો આશા છે કે તમને આ પોસ્ટ ઉપયોગી થઈ હશે, અમે મળીશું એક નવી પોસ્ટ સાથે, ત્યાં સુધી તમારો ખૂબ આભાર.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:

Share this post