વોટ્સએપ પર તમારો પ્રોફાઇલ ફોટો કોઈ પણ ના જોઈ શકે એવું કેવી રીતે કરવું?

મિત્રો વોટ્સએપમાં આપણે ઘણી વખત ઈચ્છીએ છીએ કે આપણો વોટ્સએપનો પ્રોફાઇલ ફોટો અથવા આપણી વોટ્સએપની ડીપી કોઈ પણ ન જોઈ શકે.

ઘણા કારણોને લીધે તમે તમારી વોટ્સએપની ડીપીને છુપાવવા માંગો છો અને ઘણા લોકો પોતાનો વોટ્સએપનો પ્રોફાઇલ ફોટો જ કાઢી નાખતા હોય છે પણ હવે એવું કરવાની જરૂર નથી.

તમે વોટ્સએપમાં એક ઓપ્શનને ખાલી ચાલુ કરશો એટલે તમારો વોટ્સએપનો પ્રોફાઇલ ફોટો કોઈ પણ નહીં જોઈ શકે.

તો ચાલો જાણીએ સરળ રીત જેના દ્વારા તમારા વોટ્સએપનો પ્રોફાઇલ ફોટો કોઈ પણ યુઝરને નહીં દેખાય.

આ રીતથી વોટ્સએપ પર તમારી ડીપી કોઈ નહીં જોઈ શકે

વોટ્સએપમાં પ્રોફાઇલ ફોટો કોઈ પણ ના જોઈ શકે એવું કરવાની સરળ રીત

 સૌપ્રથમ WhatsApp ખોલો.

  • સૌપ્રથમ WhatsApp ખોલો.

હવે 3 ટપકા પર ક્લિક કરો.

  • હવે 3 ટપકા પર ક્લિક કરો.

હવે Settings પર ક્લિક કરો.

  • હવે Settings પર ક્લિક કરો.

હવે Account પર ક્લિક કરો.

  • હવે Account પર ક્લિક કરો.

હવે Privacy પર ક્લિક કરો.

  • હવે Privacy પર ક્લિક કરો.
હવે Profile photo પર ક્લિક કરો.
  • હવે Profile photo પર ક્લિક કરો.

હવે તમે Nobody પર સિલેક્ટ કરો.

  • હવે તમે Nobody પર સિલેક્ટ કરો.

અહી તમને ત્રણ ઓપ્શન જોવા મળે છે જેમાં જો તમે Everyone સિલેક્ટ કરશો તો તમારો પ્રોફાઇલ ફોટો બધા જ લોકો વોટ્સએપ પર જોઈ શકશે, જો તમે My contacts પર ક્લિક કરશો તો વોટ્સએપ પર જેટલા લોકો તમારા સપર્કમાં હશે એમને જ તમારો ફોટો દેખાશે.

જો તમે Nobody પર ક્લિક સિલેક્ટ કરશો તો તમારો પ્રોફાઇલ ફોટો કોઈ પણ નહીં જોઈ શકે.

આશા છે કે મિત્રો તમને આ સરળ રીત પસંદ આવશે, આ ફીચર ગોપનિયતા માટે ખૂબ જ સારું છે.

અમારી દર નવી પોસ્ટની અપડેટ મેળવવા માટે 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ જરૂર મોકલજો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-