Image Source: WABetaInfo |
- મિત્રો જો તમે ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો તો તમે ઇન્સ્ટાગ્રામના સ્ટોરી ફીચરમાં જોયું હશે કે તમે કોઈની પણ સ્ટોરીમાં ઈમોજી દ્વારા રિસ્પોન્સ આપી શકો છો.
- હવે આવું ઇન્સ્ટાગ્રામના સ્ટોરી ફીચરમાં રિસ્પોન્સ કરવા માટે ઈમોજી વાળું ફીચર વોટ્સએપ પણ લાવી શકે છે.
- વોટ્સએપના ડેસ્કટોપ બીટા વર્ઝનમાં આ ફીચર જોવા મળ્યું છે, આનાથી તમે કોઈના પણ વોટ્સએપ સ્ટેટસમાં ખુબ ઝડપી રિએક્શન આપી શકશો.
- હવે આ ફીચર ક્યારે આવશે એની તો હજુ કોઈ જાણ નથી કારણ કે હાલ આ ફીચર બીટા ટેસ્ટિંગમાં છે અને એ પણ ડેસ્કટોપમાં.