શું છે એપલ સ્ટોર ઈમ્પ્રૂવમેન્ટ્સ?

એપલ સ્ટોર

મિત્રો તમને ખ્યાલ હશે કે ગૂગલ પ્લેસ્ટોર જૂની એન્ડ્રોઈડ એપને પોતાના પ્લેટફોર્મ પરથી બહાર મૂકી રહ્યું છે અને આવી રીતે એપલના એપસ્ટોરમાં પણ આ પ્રોસેસ ચાલી રહી છે.

એપલના એપસ્ટોરમાં “App Store Improvements” ચાલી રહ્યું છે એટલે કે એવી એપલ એપ્સ જેમા ઘણા સમયથી અપડેટ નથી થયા અને ઘણી એવી એપ્સ જે ચાલુ થતા જ ક્રેશ થઇ જાય છે.

એપ જો પહેલાથી યુઝરના ડિવાઇસમાં ઇન્સ્ટોલ હશે તો તે ડિવાઇસમાં તો રહેશે જ પણ એપસ્ટોરમાંથી કાઢવામાં આવશે જો એ બરાબર ચાલતી ન હોય અને ક્રેશ થતી હોય.

જો તમે એક એપલ એપ ડેવલોપર છો તો એપલની ટિમ તમારો સંપર્ક પણ કરશે કે જેથી તમારી એપ તેમના એપસ્ટોરમાં રહી શકે અને તમે પોતાની એપમાં બદલાવ કરી શકો.

સ્ત્રોત: https://developer.apple.com/support/app-store-improvements/