શું યુટ્યુબ પર હવે 4K વિડિયો જોવા માટે પૈસા આપવા પડશે?

Youtube 3D Icon

મિત્રો હમણાં ઘણા લોકોએ યુટ્યુબમાં એક નવું ટેસ્ટિંગ જોયું છે જેમાં ઘણા લોકોને 4K વિડિયો જોવા માટે યુટ્યુબ પ્રીમિયમ ખરીદવાની ભલામણ કરવામાં આવી હતી.

હાલ તો જો આપણે યુટ્યુબમાં 4K ક્વોલિટીમાં વિડિયો જોવો હોય તો આપણે તેને મફત જ જોઈ શકીએ છીએ પણ ઘણા લોકોને આ ફીચર જોવા મળ્યું છે જ્યાં યુટ્યુબ તેમને 4K ક્વોલિટીમાં વિડિયો જોવા માટે યુટ્યુબ પ્રીમિયમ ખરીદવા માટે કહે છે.

So, after testing up to 12 ads on YouTube for non-Premium users, now some users reported that they also have to get a Premium account just to watch videos in 4K. pic.twitter.com/jJodoAxeDp

— Alvin (@sondesix) October 1, 2022

હવે આ ટેસ્ટિંગ પરથી બની શકે કે ભવિષ્યમાં યુટ્યુબ આ 4K ક્વોલિટી ફીચરને પ્રીમિયમમાં શામેલ કરે અને આપણે 4K ક્વોલિટીમાં વિડિયો જોવા માટે યુટ્યુબનું પ્રીમિયમ પ્લાન ખરીદવો પડે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: