
સોશિયલ મીડિયાની દુનિયામાં સ્પામ અકાઉંટ (Spam Account) એવા પ્રકારના અકાઉંટ હોય છે જે ફેક હોય છે. સ્પામ અકાઉંટ દ્વારા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મમાં વગર કામના કમેંટ અથવા કન્ટેન્ટ પોસ્ટ કરવામાં આવે છે
સ્પામ અકાઉંટ દ્વારા ફ્રોડ કરવામાં આવે છે, કોઈને છેતરવામાં આવે છે, બીજા યુઝરને વગર કામના મેસેજો કરવામાં આવે છે.
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મમાં વગર કામના બધા જ ખોટા કામો કરવા માટે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મને અને તેના યુઝરને નુકસાન પહોચાડવા માટે લોકો પોતાની બીજી ઈમેલ આઈડી દ્વારા સ્પામ અકાઉંટ બનાવે છે.
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મમાં સ્પામ અકાઉંટ માટેના પણ અલ્ગોરિધમ હોય છે જે અલગ-અલગ પ્રોફાઇલને ઓળખીને તેને બ્લોક કરતું હોય છે, તેને શેડો બેન પણ કરતું હોય છે. જેથી એ સ્પામ અકાઉંટ વધારે કન્ટેન્ટ ન પોસ્ટ કરી શકે.
આશા છે કે તમને આ સ્પામ અકાઉંટ વિશે બરાબર જાણવા મળ્યું હશે. તમારો આભાર.
તમે અમારી ટેક્નોલોજી મેગેઝિન પણ techzword.com પરથી ડાઉનલોડ કરી શકો છો.
અમારી અન્ય પોસ્ટ:
- સોશિયલ મીડિયામાં “શેડો બેન (Shadow ban)” શું હોય છે?
- ભારતીય સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ શેરચેટ વિશે જાણવા જેવી માહિતી!
- સોશિયલ મીડિયા માર્કેટિંગ એટલે શું? જાણો બિઝનેસને પ્રોમોટ કરવાની રીત
- જાણો સૌથી વધારે સબ્સક્રાઇબર ધરાવતા યુટ્યૂબર મિસ્ટર બિસ્ટના કન્ટેન્ટની પહોચ વિશે!
- શું તમે સોશિયલ મીડિયા પર બ્લોક થઈ ગયા છો? શું બહાર નીકળવા માંગો છો? જાણો એક સચ્ચાઈ