હમેંશા માટે પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કેવી રીતે કરવું?

Share this post

શું તમારે પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હમેશા માટે ડિલીટ કરવું છે? ચાલો આજની પોસ્ટમાં જાણીએ.

એક વખત તમે તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરશો એટલે તમારો પૂરો ઇન્સ્ટાગ્રામ ડેટા પણ ડિલીટ થઈ જશે. તમે તેની પહેલા તમારા ડેટાની કોપી ત્યાથી ડાઉનલોડ કરી શકો છો.

જેમ તમે તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરશો તો તમને અમુક તારીખ આપવામાં આવી હશે. જો તમારો વિચાર બદલાય અને તમારે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ નથી કરવું તો તમે તે તારીખની અંદર ફરી લૉગિન કરીને એકાઉન્ટ ડિલીટ થતાં રોકી શકો છો.

હમેંશા માટે પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કેવી રીતે કરવું?

ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને હમેશા માટે ડિલીટ કરવાની રીત – Delete your Instagram account permanently

Delete your Instagram Account
  1. સૌપ્રથમ ઇન્સ્ટાગ્રામની આ વેબસાઇટ પર જાવો: https://www.instagram.com/accounts/remove/request/permanent/
  2. જો તમે લૉગિન ન હોવ તો તમે જે એકાઉન્ટ ડિલીટ કરવા માંગો છો તે લૉગિન કરી લેજો.
  3. તમે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કેમ ડિલીટ કરવા માંગો છો એ કોઈ પણ કારણ તમે સિલકેટ કરી શકો છો.
  4. ત્યારબાદ તમારો પાસવર્ડ ઉમેરો.
  5. હવે “Delete” બટન પર ક્લિક કરો. Delete ની બાજુમાં તમારું યુઝરનેમ પણ લખેલું હશે.

મિત્રો આ રીતે તમે સરળતાથી તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હંમેશા માટે ડિલીટ કરી શકો છો.

અમારી અન્ય પોસ્ટ:

Share this post