ઇન્સ્ટાગ્રામમાં તમારું એક્ટિવ સ્ટેટસ કોઈને ન દેખાય એવું કઈ રીતે કરવું?

મિત્રો ઇન્સ્ટાગ્રામ ખૂબ મોટું સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ છે અને તેમાં DM ઓપ્શનમાં આપણે જ્યારે જઈએ છીએ ત્યારે આપણને દેખાય છે કે કયો યુઝર એક્ટિવ છે અને છેલ્લે તે ક્યારે એક્ટિવ હતો.

પણ આજે આપણે એક એવી રીત જાણવાના છીએ જેની મદદથી ઇન્સ્ટાગ્રામમાં તમારું એક્ટિવ સ્ટેટસ અને તમે ઇન્સ્ટાગ્રામમાં છેલ્લે ક્યારે એક્ટિવ હતા તે કોઈ નહીં જોઈ શકે.

ઇન્સ્ટાગ્રામમાં તમારું એક્ટિવ સ્ટેટસ કોઈને ન દેખાય એવું કઈ રીતે કરવું?

ઇન્સ્ટાગ્રામમાં એક્ટિવ સ્ટેટસ અથવા છેલ્લે ક્યારે એક્ટિવ હતા એ છુપાવવાની સરળ રીત

સૌપ્રથમ Instagram એપ ખોલો.

  • સૌપ્રથમ Instagram એપ ખોલો.

હવે નીચે ખૂણામાંથી પ્રોફાઇલ આઇકન પર ક્લિક કરો.

  • હવે નીચે ખૂણામાંથી પ્રોફાઇલ આઇકન પર ક્લિક કરો.

હેમબર્ગર આઇકન પર ક્લિક કરો

  • હવે ઉપર ખૂણામાં આવેલા હેમબર્ગર આઇકન (☰) પર ક્લિક કરો.

Settings પર ક્લિક કરો.

  • હવે Settings પર ક્લિક કરો.

Privacy પર ક્લિક કરો.

  • હવે Privacy પર ક્લિક કરો.

Activity Status પર ક્લિક કરો.

  • હવે Activity Status પર ક્લિક કરો.

Show Activity Status ને બંધ કરી દો.

  • હવે “Show Activity Status” ને બંધ કરી દો.

આ રીતથી તમારું એક્ટિવ સ્ટેટસ ઇન્સ્ટાગ્રામ પર કોઈ નહીં જોઈ શકે અને તમે છેલ્લે ક્યારે એક્ટિવ હતા એ પણ કોઈને નહીં દેખાય.

આ રીતને કારણે તમને બીજાનું પણ એક્ટિવ સ્ટેટસ નહીં દેખાય અને સામેવાળા ઇન્સ્ટાગ્રામ યુઝર છેલ્લે ક્યારે એક્ટિવ હતા એ પણ તમને નહીં દેખાય.

આશા છે કે પોસ્ટ તમને ખૂબ જ ઉપયોગી થઈ હશે, તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો :